SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આ યÀાવીર, ભાંડાગારિક પાસના પુત્ર હતા, જેણે સ. ૧૨૪૨માં મંદિરના ઉદ્ધાર કર્યોની હકીકત જાલેારના એક શિલાલેખમાં અંકાયેલી છે.કપ આ ઉપરથી આ કૃતિ લગભગ તેરમા સૈકામાં રચાઇ એમ નિણી ત થાય છે. આ રામભદ્રસૂરિના શિષ્યા પૈકી પ. મહીચંદ્રનું નામ સં. ૧૩૮૧માં “ ઉત્તરાધ્યયન સૂત્ર ” ની પુસ્તિકા લખનારા તરીકે મળી આવે છે. જ આ સિવાય આ કથાકાર સઅર્ધ વિશેષ માહિતી મળી શક્તી નથી. કથા પ`દરસી: આ કથાની સોંપાદનમાં મે D A P સંજ્ઞાવાળી ત્રણ પ્રતિઓના ઉપયાગ કર્યાં છે. તેમાંથી D અને A સ’જ્ઞાવાળી બે પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભડારમાંથી મળી હતી, પણ તેના ઉપર નઅર નહેાતા. D પ્રતિ ૩ પત્રોની છે અને સ. ૧૬૧૨ માં લખાઇ છે, તેનું માપ ૧૦૪૪ા છે. તેની લિપિ સારી છે. કેટલાક પાઠા શુદ્ધ નથી. આ પ્રતિ ઉપરથી નકલ કરી લેવામાં આવી હતી. A પ્રતિ એ પત્રની ઇં અને લગભગ પંદરમા સૈકામાં લખાઇ હૈય એમ લાગે છે. તેનું માપ ૧૦૫ ×જા છે. આ પ્રતિ પ્રાય: અશુદ્ધ છે અને લિપિ સારી છે. P સંજ્ઞાવાળી તાડપત્રીય પ્રતિ પાટણુના શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારમાંના ના. નં. ૬૩૦ અને પેાથી નં. ૭૪ ની છે, તેનાં પત્રાંક: ૧૧૪ થી ૧૨૧ એટલે ૮ પત્રો છે. તેમાંથી ૧૧૫ મું પત્ર ગૂમ થયેલુ છે. કેટલોક અશુદ્ધિએ હાવા છતાં લિપિ સારી છે. તેનું માપ ૧૪ × ૨ છે. સ’. ૧૩૪૪ લગભગમાં (આમાં ૪૪ અંક સ્પષ્ટ નથી ) લખાયેલી હાવાની તેની અંતે પુષ્ટિકા આ સંગ્રહના પૃષ્ઠ ૧૪૨ ઉપર આપી છે. ૧૪. શ્રીવિનયચંદ્રસૂરિ આ કથાના કર્તાએ જ ફધાની અંતે પેાતાના પરિચય આ રીતે સ્થાપ્યા છેઃ— श्रीरत्नसिंह सरोणामन्तेवासी कथामिमाम् । પ વિચષપ્રાન્ડ:, સંક્ષિપ્ત વિદેશથે 22 નોંધ ઉપરથી શ્રીરતસિદ્ધસૂરિના શિષ્ય શ્રીવિનયચંદ્રસૂરિએ આ કથા સક્ષેપમાં રચ્યાની માહિતી સાંપડે છે. આ આચાયે “ પ ત્રણા કલ્પ ” ઉપર સ. ૧૭૨૫માં નિરુક્ત લખ્યું છે અને આ કથાની ઉપર્યું ક્ત P સÖજ્ઞફ મળેલી તાડપત્રીય પેાથી સ. ૧૩૪૪ માં લખાયાની પુષ્ટિકા છે તે ઉપરથી પણ આ કથાકાર ચૌક્રમી શતાબ્દિમાં થયાનું પૂરવાર થાય છે. ረ આ સૂરિની મીજી રચનાઓ પૈકી “દીપાલિકાલ્પ અને જૂની ગુજરાતીમાં રચેલી “ નેમિનાથ ચતુદિકા ” તેમજ “ આનદસધિ” વગેરે કૃતિઓ ળે છે. વળી “ ઉપદેશકથાનકછપય ” ના કર્તા તરીકે તેની અંતે રત્નસિંહરિસસીસ ” એટલે જ માત્ર ઉલ્લેખ હાવાથી સ`ભવતઃ આ કૃતિ પણ આ વિનયચંદ્રસૂરિની હાય. ** આ શ્રીવિનયચ ંદ્રસૂરિ, લેકમાં ખૂબ પ્રતિષ્ઠા પામ્યા હતા. તે 'સદ્ધાંતિક' પદવીના ધારક હતા. અને તેમના મૂર્તિ પાટણમાં વાસુપૂજ્યની ખડકીમાં આવેલા શ્રીવાસુપુજય મંદિરમાં મૂકેલી છે. એ ઉપરથી પણ તેમની લેાક–માનીનતાના પુરાવા મળે છે. શ્રીભચંદ્રસૂરિએ સ. ૧૩૭૩માં તેમની મૂર્તિ કરાવીને પ્રતિષ્ઠિત થયાના તેના ઉપર લેખ છે.૨૭ ૩૫ પ્રાચીન જૈન લેખ સગ્રહ" ભા. ૨ ! લેખાંકઃ ૩પુર, પ્રાચા આત્માનંદ જૈન સભા-ભાવનમર. ૩૬, “નપુસ્તકપ્રશસ્તિસગ્રહ” ભા. ૧, પૃષ્ઠ ૧૫૦. પ્રકાશકઃ સિધી જૈન ગ્રંથમાળા. ૩૭. “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” સા. ૨, લેખાંકઃ ૫૨૮. "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy