SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પછી એને વિનિગ, એટલે આ પ્રકારને કેવી ભાવો વ્યક્ત કરવાને પ્રજા તે, આપ્યું છે. સગવડ ખાતર ગુજરાતીમાં જ આપ્યું છે. Plate XXXII ચિત્ર ૬૮: સહજ સ્વાભાવિક સ્થિતિમાં હોય તે જૂને સજા કહેવાય. તેને અકુટિલ (અકૃત્રિમ) ભાવે બતાવવામાં પ્રયોજવી. ચિત્ર દ૯: પ્રતનું પાનું ૧૦. પતિતા: બને અથવા એક પછી એક ભમ્મર જ્યારે નીચે ઢાળવામાં આવે ત્યારે તેને પતિતા કહેવાય. (વિસ્મય, હર્ષ, ષ) અસૂયા, જુગુપ્સા, હાસ અને પ્રાણ (સુંઘવાની ક્રિયા) બતાવવા આ જવી. ચિત્ર ૭૮: ઉક્ષિતાઃ એક પછી એક અથવા બંને સાથે અર્થ મુજબ ઊંચે લઈ જવી તે ઉતિક્ષસા. સ્ત્રીને કોપ, વિતર્ક, દર્શન, શ્રવણું, (વિમય, હર્ષ, રેષ) વગેરે બતાવવાને આ પ્રયજવી. ચિત્ર ૭૧: પ્રતનું પાનું ૧૧. ચિતા: એક જ ભમ્મરને લલિત રીતે ઊંચે લઈ જવાય ત્યારે તેને રિચિત કહેવાય. આને નૃત્યમાં પ્રયોજવી. નાંધ: ઉસ્લિમ અને ચિતા વચ્ચે ફરક માત્ર એટલો જ કે પહેલા પ્રકારમાં બંને જંચે ચડાવવી, ત્યારે બીજામાં એક જ, ખરી રીતે એક જ ભમરને ઊંચે ચડાવવામાં કોઈ ભાવને વ્યક્ત કરવાનું મુશ્કેલ પડે, તેથી એનો પ્રયોગ નૃત્યના અંગ તરીકે ગોએ રીતે કરવાનું કહ્યું છે. ઉક્ષિતામાં કાં તે બંનેને સાથે, અથવા બંનેને એક પછી એક ઊંચે ચડાવવી એમ છે. છે અહી મળમાં પાઠ ગોટાળે લાગે છે, “નાશા ' માં ઉક્ષિપ્તા અને પતિ માટે નામ છે. अवोरुप्रतिवरक्षेपः सममेकैकशोऽपि वा। अनेनैव कमेणैव पावन स्यादधोमुखम् । १२० कोपे वितर्के हेलाय लीलादौ सहजे तथा । दर्शने श्रवणे चैव भ्रक्मेकां समुत्क्षिपेत् ॥ १२४ ॥ उत्क्षेपो विस्मये हर्षे रोषे चैव दूयोरपि । भसूयिते जुगुप्सायो हासे प्राणे च पातनम् ॥ १२५ ॥ જ્યારે ‘સર’માં આમ છે: पतिता स्थादधो याता सद्वितीयाऽथवा क्रमात् उत्क्षेपे विस्मये इर्षे रोषेऽसूयाजुगुप्सयोः हासे घ्राणे च पतिते विधीयतामुमे भ्रूवौ ॥ ४३६ ॥ उत्क्षिप्ता संमतान्वर्था क्रमेण सह चान्यथा (१या) वीणा कोपे वितर्के च दर्शने श्रवणे निजे बुलीलाहेलयोवेषा कायोक्षिप्ता विचक्षणः ॥ ४३७ ॥ આ બંનેમાં વ્યાખ્યા તે એક જ છે, પણ વિનિગમાં, “નાથા'માં વિસ્મય, હર્ષ ને રષ માટે ઉક્ષિતને પ્રામ કહ્યો છે, ત્યારે ' સંર' માં એ ત્રણે ભા માટે પતિતાનું પ્રયોજન કહ્યું છે. મને એમ લાગે છે કે “નાશા ને પાઠ અને ‘સર’માં નાશા' ઉપરથી આ ભાગ ગોઠવવામાં ગોટાળે ઉત્પન્ન થઈ શકે છે. ખરી રીતે “સંર'માં ૪૩૬ની બીજી લીટીને “ઉલ્લે' શબ્દ બંધબેસતે નથી જ, જ્યારે “નાશા માં “ ઉલ્લે’ શબ્દ બંધબેસતે છે. વળી વિસ્મય, હર્ષ અને રાષમાં ભમર નીચી નમે જ નહિ, ઉંચી જ જાય એ સ્વાભાવિક સ્થિતિ ધ્યાનમાં લેતાં ૫ણ ‘નાશા'ને પાઠ જ અહીં સ્વીકાર્ય જણાય છે. “ઉષે ' " ઉલ્લે' થતાં જ આ ગોટાળા ઉભો લાગે છે. એટલે આ ત્રણે ભાવને મેં કૌંસમાં મૂકયા છે, ૨૧ "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy