SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચિવના વર્ણન માટે જુઓ ચિત્ર ૪૫નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર ૪૫ના નીચેના ભાગમાં કાલકકુમાર ઘોડાને દેરીને જતા રેખાય છે, જ્યારે પ્રસ્તુત ચિત્રમાં કાલકકુમાર ઘોડા ઉપર સવાર થએલા છે અને ઘેડાની આગળ ઘેડાને દેરીને દેડતે એક સેવક છે. સેવકના જમણા હાથમાં તલવાર છે. ચિત્ર ૪ષ ના ઉપરના ભાગમાં બે ઝાડ તથા વાદળાંની શઆત છે, જયારે પ્રસ્તુત ચિત્રમાં વૃક્ષ તથા વાદળાનાં બદલે ઉપર ચંદર લટકે છે. આ ચિત્રમાં કાલકકુમાર દાઢી સહિત છે. Plate XXII ચિત્ર ૫૧: આર્યકાલક અને શાહી. ચિત્ર ૫૦ વાળી પ્રતના પાના ૩ ઉપરથી. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૩૦ તથા ચિત્ર ૪૬ નું આ પ્રસંગને જ લાગતું વર્ણન. આ ચિત્રમાં પણ શાહીના પહેરેલાં વસ્ત્રની તથા સિહાસનની ચિત્રાકૃતિએ ચિત્ર ૩૦ તથા ૪૬ કરતાં જુદા પ્રકારની છે. ચિત્ર પ૨ ગચૂર્ણથી છેટોનું સુવર્ણ બનાવતા આર્યકાલકચિત્ર ૫૦ વાળી પ્રતના પાના ૩ ઉપરથી. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૪૭ નું આ પ્રસંગને લગતું જ વર્ણન Plate XXIII ચિવ ૫૩: (૧) શકકુમારોના દડાને કૂવામાંથી બહાર કાઢતા આર્થીકાલકા (૨) શાહી દરબાર. ચિત્ર જ વાળી હસ્તપ્રતના પાના ૬ ઉપરથી. ચિત્ર ત્રણ વિભાગમાં વહેંચાએલું છે. સૌથી ઉપરના ભાગથી પ્રસંગની શરૂઆત થાય છે. ચિત્રની ડાબી બાજુએ ત્રણ શકકુમાર ગેડીદડા રમતા દેખાય છે. ડાબીબાજુથી ગણુતાં એ શકકુમાર ધનુષ્ય બાથી કૂવામાંથી દલ (બેલ) કહાડવાનો પ્રયત્ન કરતા દેખાય છે. જમણી બાજુથી ગણતાં પહેલા શકકુમારે હાથમાં ઢાલ તલવાર પકડેલાં છે; બીજાના એક હાથમાં પાણી ભરવાની ઝારી છે અને ત્રીજો શકકુમાર પિતના ઉંચા કરેલા બંને હાથથી પાણીમાંથી દડે કહાડવાનો પ્રયત્ન કરતો દેખાય છે. ચિત્રના મધ્ય ભાગમાં ડાબી બાજુ શાહી-શકરાજ સિંહાસન ઉપર બેઠો છે. શાહીની સામે શહાનુશાહને દત પિતાના ડાબા હાથમાં ખ્યાલ પકડી રાખીને, ઉંચા કરેલા જમણા હાથથી શહાનુશાહીએ મસ્તક કાપીને મોકલાવવાનો સંદેશો કહેતો દેખાય છે. આ સંદેશ સાંભળીને શાહીના ચહેરા વિચારમગ્ન થઈ ગએલે સ્પષ્ટ દેખાય છે. ચિત્રના અનુસંધાને, ચિત્રના મધ્યભાગમાં જમણી બાજુએ ધનુષ્યબાણથી કુવાની અંદર પડી ગએલે શકકમારોને દડો નહિ નીકળતો હોવાથી, સાધનાં ડાં પહેરેલા આર્યકાલિક પોતે કરેલા શરસંધાનથી દડે બહાર કાઢી આપતા દેખાય છે. કુવાની અંદરનું પાણી વાદળી રંગથી તથા પાણીમાં તરતા ત્રણ માછલીઓની રજૂઆતથી ચિત્રકારે દર્શાવેલું છે. કૂવાની બંને બાજુએ એકેક ઝાડ ચીતરેલું છે અને બંને બાળ વાદળાંએ રજૂ કરેલાં છે. ડાબી બાજુના ઝાડની ઉપરના ભાગમાં એક મેર ચીતરે છે અને જમણી બાજુના ઝાડની પાછળના ભાગમાં એક સંનિક ઢાલ તરવાર લઈને ઉભેલો દેખાય છે. | મુખ્ય પ્રસંગના અનુસંધાને, ડેડ નીચે પ્રસંગ જેવાને છે. નીચેના ચિત્રની જમણી બાજુએ બે જૈન સાધુએ કૂવાની નજીકમાં ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ તથા ડાબા હાથની બગલમાં એ (જૈન સાધુનું ચિહ્ન) રાખીને ઉભેલા છે. નીચેના ચિત્રની ડાબી બાજુએ ઉદાસ ચિત્તે શકરાજા બેઠેલે છે, તથા તેની પાછળ સમષા કરતે ઊભેલ સેવક તથા સામે ઉદાસ ચિતે બે શકકમાર દેખાય છે. આ ત્રની પાછળ હાથમાં પાણીની ઝારી લઈને આવતે એક શક કૂવાની ડાબી બાજુએ ઊભેલો છે. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy