SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વર Plate XVIII ચિત્ર ૪૪ : સાધ્વી સરસ્વતીનું અપહરણ. અમદાવાદના દેવસાના પાડામાં આવેલા શ્રીક્રયાવિમલજી શાસ્ત્ર સંગ્રહની મૃત્યુત્તમ ચિત્રકલાવાળી પદરમાં સૈકાના અંત ભાગની કાલકથાની હસ્તપ્રતના પાના ૩ ઉપરથી. આ કાલક જ્યારે વિહાર કરતા કરતા ઉજ્જૈની નગરીમાં ચાતુર્માસાથે આવ્યા હતા ત્યારે, તેઓશ્રીની સસારીપણાની મહેન સાધ્વી સરસ્વતી પણ ઉજજૈનીમાં જ ચાતુર્માસ રહી હતી. તે સ્થડિલ જવા માટે બહાર ઉદ્યાનમાં ગઈ હતી. સ્ટડિલ ભૂમિથી પાછી આવતાં તેણીને ઉજૈની નગરીના સ્વામી ગજિલ્લ રાજાએ બ્લેઇ. “ હું સુગુરુ ભાઇ ! હું પ્રવચનના નાચ કાલમુનિ ! આ અનાય (અન્યાયી) રાજા વડે. હેરાતા મારા ચારિત્ર્યધનનું રક્ષણ કરે. ” આ પ્રકારે બૂમ પાડતી અને અનિષ્ટ માનતી તેને મળજખરીથી અંતઃપુરમાં નાખી. ચિત્રમાં ઉપરના ભાગમાં, એ ઘેાડેસવારા તથા બે પગે ચાલતા માણસા દેખાય છે. પગે ચાલતા માણસે પૈકીના આગળ ચાલતા માણુસ (ગ`ભિન્ન )ના જમણા ખભા ઉપર ઉઠાવેલી સાધ્વી સરસ્વતી દેખાય છે. ગભિલ્લની આગળ એક ઘેાડેસવાર લીલા રગના ઘેાડા ઉપર બેઠેલે છે, પાછળ એક હાથમાં ઢાલ અને બીજા ઉંચા કરેલા હાથમાં તલવાર પકડીને ચાલતે પદાતિ-પગપાળા સૈનિક છે, સૈનિકની પાછળ વાદળી ઘેાડા ઉપર બીજો સવાર એઠલે છે. ચિત્રના અનુસધાને, નીચેના ભાગમાં પાંચ સૈનિકાના પ્રસ ંગ જેવાને છે. આ પાંચ સૈનિકે પૈકીના આગળના વાદળી તથા લાલ ઘેાડા ઉપર એઠેલા ઈંડિસવાર સૈનિક અને અને ઘાટસવારની પાછળ પગે ચાલતા પદાતિના ચહેરાએ થક સૈનિકા જેવા લાલ રંગના છે. આ ત્રણુ સૈનિકાની રજૂઆત આપણને ભિલ રાજાના લશ્કરમાં પણ શક સૈનિક હેવાના પૂરાવે પૂરા પાડે છે, ત્રણ શક સૈનિકે પૈકી પ્રથમ ધાડેસવાર સનિકના એક હાથમાં ધનુષ તથા બીજા હાથમાં ઢાલ છે. બીજા ઘાસવાર સૈનિક તથા ત્રીજા પાતિ સૈનિકના એક હાથમાં ઢાલ અને બીન હાથમાં તલવાર છે. ત્રણ શક સૈનિકોના પાછળ પૂરપાટ ઘેટા ફ્રૉડાવીને નાસી જતા બીજા એ ઘેાડેસવારી છે. આ એ ઘેાડસવારા તથા ઉપરના ભાગની ચારે આકૃતિઓના ચહેશ પીળા રંગના છે. પગપાળા સૈનિકની નીચેના ભાગમાં એક હુણુ છે. ચિત્રની ડાળીમાજીના હાંસિયામાં ‘'પિતતાન'નું રૂપ છે; તથા જમણીમાંજુના હાંસિયામાં ‘ભાષિતતાન'નું રૂપ છે. Plate XIX ચિત્ર: ૪૫ (૧) કાલકકુમારનું આ ખેલન; (૨) ગુણાકરસૂરિના કાલકકુમારને ઉપદેશ. શ્રીહેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિર; પાટણના સહમાંના શ્રીવાડીપાર્શ્વનાથના જૈન જ્ઞાનભડારની સવત ૧૫૦૨ ના માગશર સુદીપ ગુરૂવારના રાજ અમદાવાદ શહેરમાં લખાએલી દાખડા ન’. ૧૮૩, પ્રત નં. ૭૦૫૭ ની હસ્તપ્રતના પડેલા પાના પરથી. ચિત્રની નીચેના ભાગમાં, કાલકકુમાર ઘેાડાને દ્વારીને ઉતાવળે જતા રૂખાય છે. ઘેાડાની પાછળ જંગલ તાવવા એક આડની રજૂઆત કરેલી છે. કાલકકુમાર તથા ઘોડાની ગતિ ખાસ પ્રેક્ષનીય છે. ચિત્રના અનુસ’ધાને, ઉપરના ભાગમાં ઝાડની નીચે સુવર્ણસિહાસન ઉપર બેઠેલા ગુણાકરસૂરિ પેાતાના ઉંચા કરેલા જમણા હાથમાં, મુહપત્તિ રાખીને, એ હસ્તની અ ંજલિ વચ્ચે ઉત્તાસંગ રાખીને, ભક્તિપૂર્ણાંક ધર્મપ્રદેશ શ્રવણુ કરવા બેઠેલા યુવાન કાલકકુમારને સ'સારની અસારતાના ઉપદેશ આપતા દેખાય છે. બંનેની વચ્ચે સ્થાપનાચાય છે. કાલકકુમારના મસ્તક ઉપર પણ એક ઝાડ છે. "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy