SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ S Plate XIV ચિત્ર ૩૩ : આર્યકાલક અને વિક્રમ રાજા, વન માટે જુએ ચિત્ર ૨૮ નું આ ચિત્રને લગતું જ વર્ણન, ચિત્ર ૩૪ આર્યકાલકને સાતવાહનરાજને ઉપદેશ. ચિત્ર ૨૧ વાળી પ્રતના પાના રર પરથી. ચિત્રના ઉપરના ભાગમાં સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા આર્યકાલક સામે બે હાથની અંજલિ જેડીને ધર્મોપદેશ શ્રવણ કરવા બેઠેલા સાતવાહન રાજાને ઉપદેશ આપે છે. બંનેની વચ્ચે સા સાતવાહન રાજાના કપાળમાં તિલક U આવા પ્રકારનું છે, જે તે વખતના રીતિરિવાજની સાબિતી આપે છે. ચિત્રના અનસંધાને, નીચેના ભાગમાં બંને હસ્તની અંજલિ જેને ધર્મોપદેશ સાંભળતી બે સાવીઓ તથા સાધ્વીઓની નીચે બંને હસ્તની અંજલિ જેડીને બેઠેલી શ્રાવિકાઓ બેઠેલી છે. સાધવીઓ તથા શ્રાવિકાઓની સામે બંને હસ્તની અંજલિ જેને ધર્મોપદેશ શ્રવણ કરતા બે મપાસકેશ્રાવકે બેઠેલા છે. આ ચિત્રમાં આર્યકાલકની સામે ધર્મશ્રવણ કરવા બેઠેલા સાતવાહન રાજા, બે સાધ્વીઓ, બે શ્રાવકે તથા બે શ્રાવિકાઓ પણ આસન પર બેઠેલા છે. ચિત્રમાં છેલ્લાં બધાંની નીચે આસનની રજૂઆત પંદરમા સૈકાના આવા રીતિરિવાજની સાબિતી આપે છે. ચિત્ર ૩૫ : આર્યકાલકની ચતુવિધસંઘને વાચના. ચિત્ર ૨૧ વાળી પ્રતના પાના ૨૯ પરથી. ચિત્રમાં ઉપરના ભાગમાં ઉપરની છતમાં લટક્તા ચંદરવાની નીચે સુવર્ણસિંહાસન ઉપર બેઠેલા કાર્યકાલક, સામે બંને હાથમાં તાડપત્રનું પાનું ૫કડીને બેઠેલા શિષ્યને ધર્મશાસ્ત્રોની વાચના આપે છે. આયકાલકના તથા શિષ્યના વસ્ત્રમાં ચિત્રકારે રૂપેરી શાહીને ઉપયોગ કરે છે. બંનેની વચ્ચે બાજઠ ઉ૫૨ સ્થાપનાચાર્યજી છે. ચિત્રના અનુસંધાને, મધ્યભાગમાં ચાર શ્રાવકે બને હસ્તની અંજલિ જેડીને શાસ્ત્ર શ્રવણ કરતાં બેઠેલાં છે. નીચેના ભાગમાં બે ચાવીઓ તથા બે શ્રાવિકાઓ પણ બને હસ્તની અંજલિ જોડીને શાસ કવણુ કરતી બેઠેલી છે. આ ચિત્રમાં પણ ઉપરોક્ત ચિત્ર ૩૪ ની માફક બધાંયે પાત્ર આર્યકાલકની હાજરીમાં આસન પર બેઠેલાં છે. ચિત્ર ૩૬ સાગરચંદ્રસૂરિની ક્ષમાયાચના. ચિત્ર ૨૧ વાળી પ્રતના પાના ૩૦ પરથી. ચિત્રમાં સુવર્ણસિંહાસન ઉપર આકાલક બેઠેલા છે. તેઓનાં લાંબા કરેલા જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથ પોતે કરેલા અવિનયની ક્ષમાયાચના કરતાં સાગરચંદ્રસૂરિનો મસ્તક ઉપર છે. સાગરચંદ્ર રેની ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી છે. સ્થાપનાચાર્યજીના ઉપરના ભાગમાં છતમાં લટકતા ચંદર તથા તેરણ છે. આ ચિત્રમાં પણ સાધુઓના કપડામાં રૂપેરી શાહીને ઉપયોગ કરે છે. Plate XV ચિત્ર ૩૭: સમધરસ્વામીનું સમવસરણ. ચિત્ર ર૧ વાળી પ્રતના પાના ૩૨ ઉપરથી. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૩૮ : આર્યકારક તથા બ્રાહ્મણ સ્વરૂપે શકેંદ્ર. ઉપરોક્ત પ્રતના પાના ૩૨ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગની છતમાં લટકતા ચંદરવા તથા તેરણની નીચે, સુંદર ચિત્રાકૃતિ સહિતના ટેચવાળા સુવર્ણસિંહાસન ઉપર આર્યકાલક સામે ઊભા રહીને પિતાનું આયુષ્ય પૂછવા માટે જમણ હાથની હથેલી બતાવતા કમ્મરથી વળેલા વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા શકેંદ્રને પિતાના જમણું હાથની તર્જની આંગળી ઉંચી કરીને અને ઉંચા કરેલા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને, આયુષ્ય કહેતા "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy