SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 43. Prabhu Taru Geet પ્રભુ તારું ગીત પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પીવું છે.... પ્રભુ તારું ગીત આવે જીવનમાં તડકા ને છાયા, માગું હે પ્રભુ તારી માયા, ભક્તિના રસમાં ન્હાવું છે....... પ્રભુ તારું ગીત ભવસાગરમાં નૈયા ઝુકાવી, ત્યાં તો અચાનક આંધી ચઢી આવી , સામે કિનારે મારે જાવું છે....... પ્રભુ તારું ગીત તું વીતરાગી હું અનુરાગી, તારા ભજનની રટ મને લાગી, પ્રભુ તારા જેવું મારે થાવું છે....... પ્રભુ તારું ગીત Prabhu täru geet märe gävu chhe, Premnu amrut pivu chhe....Prabhu.... Äve jivanmä tadakä ne chhäyä, Mängu he prabhu! täri mäyä, Bhaktinä rasmä nhävu chhe....Prabhu... Bhava sägarmä naiyä jhukävi, Tyä to achänak ändhi chadi ävi, Säme kinäre märe jävu chhe...Prabhu.... Tu vitarägi hu anurägi, Tärä bhajanani rut mane lägi, Prabhu tärä jevu märe thävu chhe....Prabhu.... 34
SR No.009485
Book TitleMy Prayers
Original Sutra AuthorN/A
AuthorJain Society of Metropolitian Chicago
PublisherUSA Jain Center Chicago IL
Publication Year2013
Total Pages98
LanguageHindi, English
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy