________________
श्रीदशवकालिकमृत्रे हे गौतम ! मालिपुत्रस्य गोशालकस्यानुकम्पनार्थ बालतपस्विनो वैश्यायनस्य तेजापतिसंहरणार्थ च मया शीतलां तेजोलेश्यामुद्भाव्य तदीयोप्णा तेजोलेश्या प्रतिहतेत्यर्थः । तत्र 'अणुकंपणहयाए ' 'तेयपडिसाहरणट्टयाए ' इति पदद्वयेन गोशालकरक्षणार्थ भगवतस्तेजोलेश्यासमुद्भव इति स्पष्टीभवति । ___ न च रक्षणं यदि धर्मस्तहि स्वसमवसरणे वर्तमानौ सर्वानुभूतिमुनक्षत्रनामानी शिष्यौ किं न भगवता रक्षितौ ? इति वाच्यम् , भगवतः सर्वज्ञतया तयोरायु:समाप्तिसन्दर्शनात् । ननु यथा समाप्तायुपं कोऽपि नैव रसिंतुं प्रभवति तथा विद्यमानायुपं न कोऽपि हन्तुं शक्नुयात् ? इति चेन्न, त्रिपटिशलाकापुरुषान् देवान्
यहां यह संदेह हो सकता है कि यदि यचाने में धर्म होता तो भगवान्ने अपने समवसरणमें स्थित सर्वानुभूति और सुनक्षत्र नामक शिष्यों को क्यों न बचाया ?
इसका समाधान यह है कि भगवान् सर्वज्ञ थे, इसलिए किसका आयुष्य कितना अवशेप है या समाप्त हो चुका है इसे वे अपने निर्मल केवल ज्ञानसे जानते थे। सर्वानुभूति और सुनक्षत्र शिष्योंका वर्तमान आयुष्य समाप्त हो चुका था।
प्रश्न-जैसे वर्तमान आयुष्य समाप्त होने पर कोई किसीको बचा नहीं सकता वैसे ही आयुष्य रहते हुए कोई किसीको प्राणरहित भी नहीं कर सकता?
અહીં એ સંદેહ થઈ શકે છે કે – બચાવવામાં ધર્મ થાય છે તે ભગવાને પિતાના સમવસરણમાં રહેલા સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના શિષ્યને કેમ ન બચાવ્યા ?
એનું સમાધાન એ છે કે-ભગવાન સર્વજ્ઞ હતા, તેથી કેનું આયુષ્ય કેટલું અવશેષ રહ્યું છે અથવા સમાસ થઈ ચૂક્યું છે તે ભગવાન પોતાના નિર્મળ કેવળ જ્ઞાનથી જાણતા હતા. સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર શિષ્યનું વર્તમાન આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું હતું.
પ્રશ્ન-જેમ વર્તમાન આયુષ્ય સમાપ્ત થવાથી કઈ કઈને બચાવી શકતું નથી; તેમજ આયુષ્ય બાકી હેય તે કેઈ કેઈને પ્રાણુરહિત પણ કરી શકતું નથી.