SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના ટુંક પરિચય..... જૈન સમાજ અને ખાસ કરીને શ્રી સ્થા, જૈન સમાજ માટે ગૌરવને વિષય છે કે આગમેાદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ જેવા પ્રખર વિદ્વાન સમાજમાં અગ્રસ્થાને ખીરાજે છે. તેમની અદ્ભુત સ્મરણ શક્તિ તેમજ વિદ્વતાના લાભ સમાજને મળી શકે તેવા ઉચ્ચ આશયથી તેઓશ્રી પાસેથી ત્રીસ આગમાના જુદી જુદી ભાષાના અનુવાદ આ સમિતિ કરાવી રહી છે, અને વીર-વાણીને ખ રસ આજના સમાજને આપી રહી છે, અને ભવિષ્યની પેઢી દર પેઢી માટે ખરા વારસા અનામત મૂકવાનું મહદ્ કાર્ય કરી રહી છે. છેલ્લાં તેર વર્ષ થયાં આ સમિતી શાસ્ત્રોના પ્રાકૃત-સ ંસ્કૃત-હિન્દી અને ગુજરાતી ભાષામાં અનુવાદો તૈયાર કરાવી છપાવવાનું કાર્ય કરી રહી છે અને તે કાર્યને સૌરાષ્ટ્રની, ગુજરાતની અને હિન્દના જુદા જુદા ભાગની જનતાએ તનમન અને ધનથી સહકાર આપ્યા છે. અને હજુ અસ્ખલિત પ્રવાહ મદને માટે ચાલુ છે જેથી સમિતિના કાર્ય વાહકા કાર્યને હીંમતથી આગળ ધપાવી રહ્યા છે. ખાલી લાંબી વાત કરનારા કે ચાજનાએ કે ઠરાવેા કરી બેસી રહેનારાએ માટે લેકને આ જમાનામાં વિશ્વાસ રહે તેમ નથી, સમાજ માગે છે રચનાત્મક કાર્ય, સ્થા. જૈન સમાજ માટે, અત્યાર સુધી શ્રીકલ્પ સૂત્ર જેવું અગત્યનું મહાન સૂત્ર કોઇ પણ મહાત્માએ તૈયાર કરેલ નથી જે મહદ્ કાર્ય પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે પેતાની અખુટ જ્ઞાન શકિતથી અનેખી રીતે તૈયાર કરી સમાજ સમક્ષ રજુ કર્યું છે અને આપણે આપણી અપૂર્ણતાને પૂર્ણ કરી દીધી છે જે મહાન ઉપકાર કોઈ કાળે ભૂલી શકાય એમ નથી. પૂજ્યશ્રીની તખીયત વૃદ્ધાવસ્થાને કારણે નરમ ગરમ રહ્યા કરે છે તે છતાં શાસ્ત્રોદ્ધારનું કાર્ય જુદા જુદા સ્થળાએ વિહારમાં પણુ સતત ચાલુ જ રાખી રહ્યા છે, જી ખાકીનાં શાઓ લખવાનું કાર્ય પાંચથી સાત વર્ષ સુધીનું બાકી છે. આ અપૂર્ણ કા
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy