________________
જુદે ઠેકાણેથી ચડયા. મહા સુદી ૪ના દિવસે કાકાને ઘેરથી દીક્ષા ઓસવને વરઘેર રાજકોટ ઠાકર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી અને કુ. શ્રી નેસીંહજીની સંપૂર્ણ મદદથી રાજેશ્રીના ઠાઠને પણ વટાવી જાય તે રીતે સરકારી અને સ્ટેટ બેન્ડ પિલીસ ઘેડેસ્વાર ગાડી ઘોડા મેટર ત્થા હજારે જૈન જૈનેતર માનવમેદની સાથે આખા શહેર સંદરના રસ્તા પર ફર્યો હતે. પાંચમના દિવસે તપગચ્છના ચાંદીના રથમાં દીક્ષાથીને બેસાડી ૪ ચાર બેલ જોડેલ રથને કાકા પિતે સારથી બની હાંક્તા હતા. બંને દીવસે સેના રૂપાનાં પુલ તથા પૈસા દિક્ષીત ઉડાવી રહેલ હતા. ઠેકાણે ઠેકાણે પિલીસે ગોઠવવામાં આવેલ હતી આ સરઘસ શહેર સદરમાં ફરી જુબીલી બાગમાં આવ્યું અને દસ હજાર માણસની હાજરીમાં પૂ શ્રી ઘાસીલાલજીની જે નેશાય નીચે દીક્ષા આપવામાં આવી તે પ્રસંગે શાંતિ જળવાયેલી. આ પ્રસંગે બંને દીવસેએ ફટાઓ તથા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કમીટીના ફટાઓ લેવામાં આવ્યા. અને ૩૦–૧–૪૭ના દીવસે શાસ્ત્રોદ્ધારની મીટીંગ મળી જેમાં કાકા તરફથી સુત્રને માટે રૂપીઆ પાંચ હજારની ભેટ મળી તે ઉપરાંત પ્રસંગોપાત સુત્ર માટે જુદી ભેટ રોકડ રકમની આપવામાં આવી છે. તેમજ જીવદયાના પ્રખર હિમાયતી પૂ શ્રી ૧૦૦૮ જેઠમલજી મ. ની નેશ્રાય નીચે તન મન ધનથી જીવદયાનું કાર્ય કરે છે અને જીવદયાનું પત્ર પિતાને ખચે છપાવી પ્રસિદ્ધ કરી હિંદભરમાં તેમજ યુરેપ અમેરીકા આફ્રીકામાં મોકલે છે હાલ પિતે સેવાભાવી કાર્યની પ્રવૃત્તિ કાયમ કર્યા કરે છે.
રાજકેટની ફલેર મીલના ઓનરરી પ્રમુખ : જેન બોડીગના ઓનરરી કાર્યકર્તા તથા જીવદયા મંડળના મંત્રી અને ... P. C. A.ના મંત્રી, રાજકેટ શહેરી મંડળના સેક્રેટરી તરીકે ઓનરરી સેવા કરી દરેકને પિતાની સેવાને સાથ આપવામાં તન મન ધનથી કેઈની પણ સેવા કરવામાં કાયમ તત્પર રહે છે.