________________
३५
પરિવાર :
અત્યારે તેમના પાંચે પુત્રા શ્રી લાલચદભાઈ, જયચંદ્રભાઈ, નગિનદાસભાઇ, ધૃજલાલભાઈ અને વલ્લભદાસભાઇ એ પાંચે ભાઇએ તેઓશ્રીને! ખંડાળા વ્યવહાર અને વ્યાપાર બરાબર સુયોગ્ય રીતે સ ંભાળી રહ્યા છે.
ભાગીદારી :
A લગ્ન પછી સાં. ૧૯૬૮માં પાછા પરદેશ ગમન થયું. શરૂમાં વસનજી "નથુભાઈ કાંના નામથી પેઢી ચાલતી હતી તેમાં તે ભાગમાં ભઠ્યા. તેમાંશ્રી *વારીયા નથુભાઈ મેઘજી, શ્રી વારીયા નથુભાઇ મુળજી, શ્રી વારીયા હરખચંદ કાલીદાસ, ફેરીયા દેવજી જીવાભાઈ તથા શા. વસનજી હીરજીભાઇ એમ પાંચ ભાગીદાર હતા. તે પેઢી સંવત ૧૯૭૨માં જુદી થઈ અને શ્રી વસનજી હીરજી કે જે સ્વબળે આગળ વધ્યા હતા તેમણે પેાતાની પેઢી શા. વસનજી હીરજીના નામથી જુદી કરી અને શા. નથુભાઇ મુળજીના નામથી પેઢી ખેાલવામાં વારીયા નથુભાઈ મુળજી જેટલે જ _, હીસ્સા હરખચદભાઈને હતા
ઉપરની પેઢી :
ઉપરોકત નામથી એટલે કે શા, નથુભાઇ મુળજીના નામથી જે પેઢી શરૂ ચર્મ તેના પ્રાણસમા શ્રીયુત હરખચંદભાઇ તેમના જીવનના અંત સુધી રહ્યા હતા. અત્યારે પણ તે નામને શ્રી નથુભાઇ મુળજી તેમજ શ્રી હરખચંદ કાલીદાસના વારસા ઝળહળાવી રહ્યા છે. દૂર દૂરના દેશાવરેમાં એકધારૂ લગભગ ૪૫ વર્ષ થયાં કામકાજ ચાલે છે. તેના સંચાલનની દોર શ્રી હરખચંદભાઈના હાથમાં અંત સુધી રહી હતી અને તેઓશ્રીના અવસાન પછી પણ તેમના દોરેલા ચીલા ઉપર પેઢીને વ્યવહાર સરળ રીતે અત્યારે પણ ચાલે છે. અત્યારના સુકાનીઓએ પેાતાના પૂર્વજ શ્રી નથુભાઈ તથા શ્રી હરખચંદભાઈના અંકિત કરેલ માર્ગે પેાતાની સફર ચાલુ રાખી છે અને તે સદાયે અવિચળ રહે તેવું આશિચન કેઈપણું હિન્દી ઉચાર્યાં વિના રહી શકે નહીં તેવી તેની ઉત્તમ છાપ ત્યાં પડી અને તે નવું સત્ય જ છે,
હન્દુની શાન :
વર્ષાં થયાં એકધારૂ ‘ ખીઝનેસ’ ચાલતુ’હાવા છતાં એક શાહ સાદાગરની જેમ નથુભાઈ મુળજીની પેઢી ઉત્તરોત્તર ફુલતી ફાલતી રહી છે વ્યાપારી આંઢ અને ઈજ્જતના એ નાદર નમુને આજે પણ એ જ ધીર ગંભીરપણે પેાતાનું કા ધપાવ્યે જાય છે. એકધારી લગભગ અડધી સદી થયાં ચાલતી આ પેઢીને રજ માત્ર ડાઘ લાગ્યા નથી તે તા સોકેઇ જાણે છે અને શાહુ નથુભાઈ મુળજીની પુરાણી પેઢી