________________
३३३
अध्ययन ४ गा. १५-मोक्षस्वरूपम्
"आत्मनः सततमृर्ध्वगतिर्मुक्ति"-रिति मण्डलीमतानुयायिनः, तच्च प्रमत्तमलपनप्रायम् , लोकोकाशानन्तरं धर्मास्तिकायस्यास्तित्वाभावात् । धर्मास्तिकायस्य जीवपुद्गलानां गतिनिमित्त प्रमाणसिद्धं, तथाहि-गमनोन्मुखानां जीवपुद्गलानां गतिर्वाहानिमित्तसापेक्षा गतित्वात बाह्यनिमित्तमत्र धर्मास्तिकायोऽन्यस्यासम्भवात् , लोकाकाशाऽनन्तरं तदभावान्न तस्मादूर्ध्व गविसंभवः । अत एवाऽगईणाईमाईतमतामिमतमुक्तिस्वरूपमेवेति ।
ननु नरामरतिर्यडनारकपर्यायस्वरूप एव संसारस्तेभ्यः पृथग्भावेन न कस्य
मण्डलीमत के माननेवाले कहते हैं कि-"आत्मा सदा ऊपर चली जाती है कहीं ठहरती नहीं है" यह कथन उन्मत्त पुरुपके प्रलापके सदृश है, क्योंकि लोकाकाशके याद धर्मास्तिकायका सद्भाव नहीं है। यह यात प्रमाण से सिद्ध है कि धर्मास्तिकायके विनाजीव और पुद्गलोंकी गति विना वाद्य कारण के नहीं होसकती, क्योंकि-'बह गति है, जो जो गति होती है वह बाह्य निमित्तकी अपेक्षा रखती है। गति में बाह्य निमित्त धर्मास्तिकाय ही होसकता, क्योंकि अन्य किसीमें ऐसी शक्ति नहीं है । यह धर्मास्तिकाय लोकाकाशसे आगे नहीं है, इसलिए लोकाकाशसे आगे आत्मा गमन भी नहीं कर सकनी । अत एव सिद्ध हुआ कि 'आहतमत (जिनमत) में माना हुआ मोक्षका लक्षण ही
संर्वथा निर्दोप है। .....प्रश्न-मनुष्य, देव, तिर्यश्च और नारकी-पर्यायस्वरूप ही संसार है
મંડલીમતના માનનારાઓ કહે છે કે “આત્મા સદા ઉપર ચાલ્યો જાય છે, કયાંય ભતે–રહેતું નથી.” આ કથન ઉન્મત્ત પુરૂષના પ્રલાપ જેવું છે, કારણ કે કાકાશની પછી ધર્માસ્તિકાયને સભાવ જ નથી. એ વાત પ્રમાણથી સિદ્ધ થએલી છે કે ધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગલેની ગતિ બાહા કારણે વિના થઈ શકતી નથી, કારણ કે “એ ગતિ છે, જે જે ગતિ હોય છે તે તે બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે. ગતિમાં બાહ્ય નિમિત્ત ધર્માસ્તિકાય જ હોઈ શકે છે. કારણ કે અન્ય કોઈમાં. એવી શક્તિ નથી. એ ધર્માસ્તિકાય લોકાકાશથી આગળ નથી, તેથી કાકાશથી આગળ આત્મા ગમન કરી શકતું નથી. એટલે સિદ્ધ થયું કે “અહંતામત (જેનામત)માં માનેલું ભક્ષનું લક્ષણ જ सर्वथा निषि छ."
પ્રશ્ન-મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી–પર્યાય સ્વરૂપ જ સંસાર છે. એ