________________
अध्ययन ४ सू. ४ पृथिवीकायस्य सचित्ततासिद्धिः
२०७ . (४) विद्रुमायात्मिका पृथिवी सचित्ता, छेदादौ तत्सजातीयधातूत्पत्तिदर्शनात् अर्शीऽङ्कुरवत् , तद्यथा अर्शसोऽङ्गुरे छिन्नेऽपि पुनस्तत्समान एवाङ्कुरः मादुर्भवति, एवं विद्रुमशिलाद्यात्मिकायाः पृथिव्याः खन्यादौ छेदेऽपि तत्सनातीयधातुभिस्तद्विक्तभागः परिपूर्यते, तस्मात्सिद्धं पृथिव्याः सचित्तत्वम् । ___अनेकजीवा=अनेके बहवो जीवाः एकेन्द्रिया यस्यां सा तथोक्ता । पृथक्सत्त्वा-पृथक्-पृथग्भूताः अङ्गलासंख्येयभागमात्रावगाहनामाश्रित्याऽनेके विभिन्नरूपेण स्थिताः सत्त्वाः स्पर्शनेन्द्रियवन्तो जीवा यस्यां सा तथोक्ता 'आख्याता' इति पूर्वोक्तेनान्वयः, भगवता मरूपितेति तदर्थः ।
ननु तर्युक्तेस्वरूपायां जीवपिण्डभूतायां पृथिव्यां गमनागमनादिक्रियां कुर्वतां
(४) विट्ठम आदिरूप पृथिवी सचित्त है, क्योंकि उसे काट देने पर भी सजातीय धातुकी उत्पत्ति देखी जाती है। जैसे शरीरमें मसा। अर्थात् जैसे __ मसाको ऊपरसे काट डालने पर भी फिर उसीके समान अवयव ऊग
आते हैं, वैसेही-विट्ठम और शिला आदिको खानमें काट देने पर भी सजातीय स्कन्धोंसे कटा हुआ भाग फिर भर जाता है, अतः पृथिवीकी सचेतनता सिद्ध है। ___वह पृथिवी अनेक जीववाली है और वे स्पर्शनेन्द्रियवाले पृथिवीकायके जीव अंगुलके असंख्यातवें-भाग-प्रमाण अवगाहनाको आश्रय करके भिन्न-भिन्न स्वरूपसे स्थित हैं, ऐसा भगवानने कहा है। शिप्य गुरुसे पूछता है-हे गुरु महाराज ! जयकि पृथिवी जीवोंका
(૪) વિદ્ગમ આદિ રૂપ પૃથિવી સચિત્ત છે, કારણ કે તેને કાપી નાંખવા છતાં પણ સજાતીય ધાતુની ઉત્પત્તિ જોવામાં આવે છે, જેમકે શરીરમાં મસા, અર્થાત જેમકે મસાને ઉપરથી કાપી નાંખ્યા છતાં પણ તેના સમાન અવયે ઊગી આવે છે, તેમ જ વિક્રમ અને શિલા આદિને ખાણમાં કાપી નાખ્યા છતાં સજાતીય સ્કોથી કાપેલે ભાગ પાછો ભરાઈ જાય છે. તેથી પ્રથિવીની સચેત નતા સિદ્ધ થાય છે.
એ પૃથિવી અનેક–જીવ–વાળી છે, અને એ સ્પર્શનેન્દ્રિય–વાળા પૃથિવીકાયના જી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની અવગાહનને આશ્રય કરીને ભિન્ન-ભિન્ન સ્વરૂપે સ્થિત છે, એવું ભગવાને કહ્યું છે.
શિષ્ય ગુરૂને પૂછે છે- હે ગુરૂ મહારાજ ! જે પૃથિવી, જીને પિંડ–રૂપ છે