SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ __ अध्ययन २ गा. १ श्रामण्याधिकारिलक्षणानि योगत्रयसाधकत्व-सदोरकमुखवत्रिकोपशोभितमुखत्व-यतनाधर्मधरत्व-भोगामिपरिक्तत्व-करणसप्तति-चरणसप्ततिपारगत्व-निर्दोपभिक्षणशीलत्व-तीर्थङ्कराज्ञाराधकत्व. स्वात्मज्ञत्व-निष्परिग्रहत्व-यात्रामात्राज्ञत्व-कूर्मवदात्मगोपकत्वाऽल्पपिण्डाऽल्पपानाशिवाऽल्पोपधिकत्वा-ऽल्पकपायत्व-निराथवत्व-तीर्णत्वाऽपापत्व-निर्ग्रन्थ-प्रवचनप्रवीणत्व-शल्यकर्तकत्व-सन्निधिरहितत्वो रगाधुपमितत्व-पापश्रुतप्रतिपेधित्व-सुमनपांच समिति और तीन गुप्तिका पालन करना, गुप्त ब्रह्मचारी होना, तीन योगोंको साधना, श्रुतज्ञानरूपी जलसे अन्तःकरणको शुद्ध रखना, सम्यक्त्वसे युक्त रहना, संयमरूपी कवच (बस्तर) से सदासन्नद्ध रहना, डोरासहित मुखवत्रिकाको मुखपर बांधे हुपरहना, यतना-धर्मकोधारण करना, भोगस्पीआमिपसे विरक्त रहना, करणसत्तरी और चरणसत्तरीके पारगामी होना, निर्दोपभिक्षासे ही संयमयात्राका निर्वाह करना, तीर्थङ्कर भगवानकी आज्ञाका आराधन करना, आत्मज्ञानी होना, परिग्रहकात्याग करना, यात्रा-मात्राको जानना, कछुएकी भाँति इन्द्रियोंका गोपन करना, अल्प अशन अल्प पानका ग्रहण करना, अल्प उपधि रखना, कपायको त्यागना, आसवरहित होना, संसाररूपी सागरसे पार उतरना, पापरहित होना, निग्रंथ प्रवचनमें प्रवीण होना, माया, मिथ्यात्व और निदान रूप शल्यॉको काटना, सन्निधिका न रखना, उरगादिकी उपमासे युक्त होना, पापकी प्ररूपणा करनेवाले शास्त्रोंका उपदेश नहीं करना, मनको स्वच्छ रखना और अतिचाररहित चारित्रको पालना, तथा मृग जैसे सिंहसे પાલન કરવું, ગુણ બ્રહ્મચારી થવું, ત્રણ ગેને સાધવા, શ્રુતજ્ઞાનરૂપી જળથી અંતકરણને શુદ્ધ રાખવું, સમ્યફવથી યુક્ત રહેવું, સંયમરૂપી કવચ (બખ્તર) થી સદા સજજ રહેવું, દેરાસહિત મુખવસ્ત્રિકને મુખ પર બાંધીને રહેવું, તનધર્મને ધારણ કરવું, ભેગરૂપી આમિષથી વિરક્ત રહેવું, કરણ સિત્તેરી અને ચરણસિત્તેરીના પારગામી થવું, નિર્દોપ ભિક્ષાથી જ સંયમયાત્રાને નિર્વાહ કરે, તીર્થકર ભગવાને ની આજ્ઞાનું આરાધન કરવું, આત્મજ્ઞાની થવું, પરિગ્રહને ત્યાગ કરે, યાત્રામાત્રાને જાણવી, કાચબાની પિઠે ઈન્દ્રિયોનું ગાન કરવું, અલ્પ અશન અ૫ પાનને ગ્રહણ કરવાં. ૯૫ ઉપધિ રાખવી, કપાયને ત્યજવા, આમ્રવરહિત થવું, સંસારરૂપી સાગરથી પાર ઊતરવું, પાપરહિત થવું, નિગ્રંથ પ્રવચનમાં પ્રવીણ થવું, માયા, મિથ્યાત્વ અને નિદાનરૂપ શને કાપવાં, સન્નિધિને ન રાખવો, ઉરગાદિની ઉપમાથી યુકત થવું, પાપની પ્રરૂપણા કરનારાં શાસ્ત્રોને ઉપદેશ ન કરે, મનને સ્વચ્છ રાખવું અને અતિચારરહિત ચારિત્રને
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy