SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ श्रीदर्शवकालिकमंत्रे घाटवायुकायरतार्थ च मुखरखिकायन्धनस्य सकलजेनागमतात्पर्यविषयतया मुखवत्रिका बद्धा नासीदिति कल्पनं तापन्मिध्यात्यविलसितं सफलागमविरुद्ध च । इदमत्र तत्त्वम्-दुर्गन्धामाणयारणाय 'मुहं बंधेह' इति प्रार्थनाऽनुपपन्ना, मुखेन गन्धग्रहणानुपपत्तेः, तस्मादत्र 'मुह ' शब्दो न मुखमात्रपरः किन्तु यथा 'गगायां घोपः' इत्यत्र गहाशब्दस्य मवाहरूपे शक्याथे (मुख्यार्थे) घोषान्वयतात्पर्यानुपपत्या तत्समीपवर्तिनि तीरे लक्षणारत्या तात्पर्यमिति मन्यते, तथा मुखे वद्धाया एव तस्याः पुनस्तत्रैव बन्धनार्थमार्थना निष्फलतया नोपपते, रक्षा करनेके लिए मुखवत्रिका यांधना सय जैन-आगमोंमें तात्पर्यरूपसे विधान किया गया है, इसलिए उनके मुख पर मुखवस्त्रिका नहीं बंधी थी ऐसा कहना मिथ्यात्वका ही प्रताप है और सय शास्त्रोंसे विरुद्ध है। तात्पर्य यह है कि दुर्गन्धसे बचनेके लिए मुख घांधनेकी प्रार्थना उचित नहीं है, क्योंकि मुखसे गन्धका ग्रहण नहीं होता। अतएव यहाँ मुखसे केवल मुखही अर्थ नहीं है। जसे "गंगाम घोप (अहीरोंकी वसती) है। इस वाक्यसे ऐसा मतलय नहीं निकल सकता कि गंगाकी बीचधारमें अहीरोंकी वसती है, क्योंकि ऐसा होना अनुपपन्न है । अतएव जव चाक्यके मुख्य (शान्दिक) अर्थमें वाधा आती हो तय लक्षणासे दूसरा मतलब लेना पडता है कि-गंगाके किनारे अहीरोंकी वसती है। इसीप्रकार मुखवस्त्रिकाका जय पहलेसे बंधी हुई है तब पुनः बांधनेकी प्रार्थना व्यर्थ पडती है, तथा दुर्गन्ध नाकमें न घुसने देनेके રક્ષા કરવાને માટે મુખવસ્ત્રિકા બાંધવી એવું બધાં જૈન-આગમમાં તાત્પર્યરૂપે વિધાન કરવામાં આવ્યું છે. તેથી એમના મુખ પર મુખવસ્ત્રિકા બાંધેલી રહેતી એમ કહેવું એ મિથ્યાત્વને જ પ્રતાપ છે અને બધાં શાસ્ત્રોથી વિરુદ્ધ છે. તાત્પર્ય એ છે કે દુર્ગધથી બચવાને માટે મુખ બાંધવાની પ્રાર્થના ઉચિત નથી, કારણ કે મુખથી ગંધનું ગ્રહણ થતું નથી. એટલે અહીં મુખથી કેવળ મુખને જ અર્થ થતો નથી. જેમ “ગંગામાં શેષ (અહીરેની વસતી) છે” એ વાકયથી એ મતલબ નથી નીકળી શકતી કે ગંગાની વચ્ચે પાણીના પ્રવાહમાં અહીની વસતી છે, કેમકે એમ હવું અનુપપન છે એટલે કે જ્યારે વાક્યના મુખ્ય (શાબ્દિક અર્થમાં બાધા આવે છે ત્યારે લક્ષણથી બીજી મતલબ લેવી પડે છે, કે ગંગાને કિનારે અહીની વસતી છે. એ રીતે મુખવાચિકા જે પહેલેથી બાંધી રાખેલી છે તે પુનઃ બાંધવાની પ્રાર્થના વ્યર્થ કાને છે. તથા દુર્ગધ નાક * ન
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy