SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ दशाश्रुतस्कन्धमत्रे दिपदार्थस्वरूपाऽनुभवकरणं भावचित्तसमाधिः । अकुशलचित्तनिरोधेन कुशलचित्तोदीरणयाऽनायासेन समाधिरुत्पद्यते । __ शब्दादिविपयेषु साम्यं द्रव्याणां मिथः समतयेकीभवनमेव द्रव्यसमाधिभवति । पथा-उचितमात्रया शर्करया मिलितं पयो विशेषेण मर्वेभ्यो रोचते, तथैव द्रव्याणि समुचितप्रमाणेन परस्परं मिलितान्येव द्रव्यसमाधि प्रति हेतुः, इतरथा न । एवं यत्क्षेत्रं प्राप्य चित्तं समाधौ लीनं स्यात् स क्षेत्रसमाधिः, यस्मिन् काले चित्तं समाहितं स्यात् स कालसमाधिः । भावममाधिः-ज्ञानदर्शन-चारित्र-तपो-वीर्यरूपः, यदा ज्ञानादिपु पञ्चमु चित्तमेकाग्रत्त्या प्रवर्तते तदा भावसमाधिरुत्पद्यते । इह भावसमाधेरधिकारस्तत्रेदमादि मूत्रम्-'मुयं मे' इत्यादि। का अनुभव करना भावचित्तसमाधि है । अकुशल चित्त को रोकने पर कुशल चित्त की उदीरणा करने पर अनायास-सहज ही समाधि उप्तन्न होती है। शब्द आदि विषयों में समता, द्रव्यों की परस्पर साम्यता से एक होना उसको ही द्रव्यसमाधि कहते हैं । जैसे-यदि दूध में सकर उचित मात्रा से मिलादी जाय तो वह दूध सबके लिए रुचिकर होता है । इसी प्रकार योग्य प्रमाण से परस्पर मिला हुआ द्रव्य ही समाधि के प्रति हेतु है, अन्यथा नहीं । इसी तरह जिस क्षेत्र को प्राप्तकर चित्त, समाधि में लीन हो उसको क्षेत्रसमाधि कहते हैं । जिस काल में चित्त समाधित होता है वह कालसमाधि कहा जाता है । भावसमाधि-ज्ञान, दर्शन, चारित्र, तप और वीर्यस्वरूप भावसमाधि है । जब ज्ञान आदि पाच में चित्त एकाग्रवृत्ति से प्रवृत्ति ર્થના સ્વરૂપને અનુભવ કરે તે ભાવચિત્તસમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી કુશલચિત્તની ઉદીરણ કરતા અનાયાસ=સહજમાજ સમાધિ ઉત્પન્ન થાય છે ' શબ્દ આદિ વિષમ સમતા, દ્રવ્યની પરસ્પર સામ્યતાથી એક થઈ જવું તેનેજ દ્રવ્યસમાધિ કહે છે જેમકે-જે દૂધમાં સાકર ઉચિત માત્રાથી મેળવી દેવાય તે તે દૂધ બધાને માટે રૂચિકર થાય છે આ પ્રકારે યોગ્ય પ્રમાણથી પરસ્પર મળી ગયેલા દ્રવ્યજ સમાધિના પ્રતિ હેતુ છે અન્યથા નહીં આવી રીતે જે ક્ષેત્રને પ્રાપ્ત કરી ચિત્ત સમાધિમાં લીન થાય તેને ક્ષેત્રસમાધિ કહે છે જે કાલમા ચિત્ત સમાહિત થાય છે તે કાલસમાધિ કહેવાય છે. ભાવસમાધિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વિર્યસ્વરૂપ ભાવસમાધિ છે - જ્યારે જ્ઞાન આદિ પાંચમાં ચિત્ત એકાગ્રવૃત્તિથી પ્રવૃત્તિ
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy