SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ८, शौर्यदत्तवर्णनम् कभीर वृक्षों की शाखाओं से पानी का विलोडन करते, कभीर मोरियों द्वारा नदी का पानी बाहिर निकालते, कभीर नौका पर चढे२ ही पानी में इधर उधर डोला करते । तथा प्रपंवुलों द्वारा जभाओं द्वारा, तिसराओं द्वारा, मिसराओं द्वारा घिसराओं द्वारा, विसराओं द्वारा, हिल्लिरियों द्वारा झिल्लिरियों द्वारा अर्थात् इन पूर्वोक्त प्रकार की नानाविध जालविशेषों द्वारा, तथा सामान्य जालों द्वारा, गलकंटको द्वारा कूटपाशों द्वारा, वल्कलबन्धों द्वारा, सूत्रबंधों द्वारा, बालबंधो छारा अनेक श्लक्ष्ण मछलियों को यावत् पताकातिपताका अर्थात् प्रज्ञापना सूत्र के प्रथमपद में कहे हुए समस्त मछलियों को पकडते थे और उन सब को नौका में भरते थे । जब नौका भर जाति, तब वे उस भरी हुई नौका को तीर पर ले आते । तीर पर लाकर उस नौका से मछलियों को निकाल कर तीर पर ढेर करते और उन्हें फैला कर धूप में सूखा देते थे। कुछ पुरुष उसके पास इस बात की नौकरी करते थे कि उन सुखाई हुई मछलियों को तेल से तलते थे, मुंजते थे, शूलों पर रख कर पकाते थे । तयार कर फिर उनको राजमार्ग में रख कर बेंचते थे, उन्हें बेंच२ कर अपनी आजीविका चलाते थे । वह शौर्यदत्त स्वयं भी उन तमाम श्लक्ष्ण मछलियों से लेकर पताकातिपत्ताक मछलियों तक के जलचर जीवों के આલેડન (હલાવતા) કરતાં, કયારેક મારી દ્વારા નદીનું પાણી બહાર કાઢી નાંખતા, કયારેક વહાણ પર ચઢીને પાણીને ચારેય બાજુ ડોળ્યા કરતા, તથા પ્રપંખુલે દ્વારા, જભાઓ દ્વારા, તિસરાઓદ્વારા, ભિસરાઓદ્વારાવિસરાઓ દ્વારા, વિસરાએદ્વારા, હિલિરી દ્વારા, ઝિલિપિ દ્વારા, અર્થાત્ આ નામની અનેક પ્રકારની જાળ દ્વારા તથા સામાન્ય જાળદ્વારા, ગળકટક દ્વારા, ફૂટપાશેદ્વારા વલકલબંધદ્વારા. સૂત્રબંધ દ્વારા) બાલબંધે તારા, અનેક લણ માછલીઓ તથા પતાકાતિપતાકા અર્થાત્ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહેલ સમસ્ત માછલીઓને પકડતું હતું, અને તેઓ તમામને વહાણમાં ભરતા હતા. અને જ્યારે વહાણ ભરાઈ જતું ત્યારે તે ભરેલા વહાણને નદી કાઠે લઈ જઈને તે વહાણમાંથી માછલીઓને ઢગલે કાંઠા પર કરતા હતા અને તે ઢગલાને પહેબે કરાવીને સૂકાવતા હતા, કેટલાક પુરુષે તેની પાસે એ જાતની નોકરી પણ કરતા હતા કે તે સૂકાવેલી માંછલીઓને તેલમાં તળતા હતા, ભુંજતા, શૂલ પર રાખીને પકવતા હતા, પછી તે તૈયાર કરીને તેને રાજમાર્ગ પર રાખીને વેચતા હતા, તેને વેચીને પોતાની આજીવિકા ચલાવતા હતા. તે શૌર્યદત્ત પતે તે તમામ લૂણ મછલીઓથી લઈને પર્તકાંતિપતાકા માછલીઓ સુધીનાં જલચર, જેના માંસની સાથે
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy