SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टोका, श्रु० १, अ० ७, उदुम्बरदत्तवर्णनम् ५३९ दरवाजे से नगर में प्रविष्ट हुए । अन्दर प्रवेश किया तो वहां उन्होंने एक ऐसे पुरुष को देखा कि जो अपने सब शरीर में खाज खुजाल रहा था, समस्त शरीरभर में जिसके कोढ चू रहा था, दो पेटके जितना उसका बडा पेट था-जलोदर-रोग ले जो पीडित था। भगंदर जिसके हो रहा था । बवालीर की पीडा ले जो अत्यन्त कष्ट में था। खांसी जिले क्षण में चल रही थी। श्वास की बीमारी से जिसका दम घुट रहा था । शरीर भर में जिसके सूजन आगई थी। मुँह सूजकर जिलका फूल गया था। हाथ पान जिसके सब सूजकर फूले हुए थे। हाथों एवं पैरों की अंगुलियाँ जिसकी गल गई थीं । काल एवं नाक जिस के बिलकुल सड चुके थे । सडे हुए एवं विकृत खून से तथा पीप से जिसके शरीर में 'थिविथिवि ऐसा शब्द हो रहा था। जिसके घावों के अग्रभाग से कीडे टपक रहे थे और पीप भी जिन्हों से बह रही थी। लार ले जिसका सुख सना हुआ था। सडजाने से नाक और कान जिसके गिर चुके थे । जो पीप और लडे हुए खून के कुल्लों का एवं कलियों के ढेरों का चारबार वमन कर रहा था । जो इस प्रकार के कष्टकारी एवं करुणाजनक दुस्वर-दुखभरी ध्वनि से अव्यक्त शब्दों को बोल रहा था कि जिन्हें सुनकर हर एक व्यक्ति के मन में दया आ जाती थी । मक्खियों का વાજાથી નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કર્યો ત્યારે તેણે એક એવા પુરુષને જે કે જેને પિતાના શરીરમાં ખંજવાલ આવતી હતી, તમામ શરીરમાં કેઢ થયેલે હતો. બે પટ જેવડું તેનું પેટ હતું. અર્થાત્ જલોદર રોગથી પીડાતું હતું. જેને ભગંદર થયેલું હતું. બવાસીરના રેગની પીડાથી બહુજ દુઃખી હતે, ખાંસી જેને વારંવાર આવતી હતી, શ્વાસના રોગથી જેને દમ ઘુંટાતો હતો. તમામ શરીરમાં જેને સોજો થયે હતે, મેટું સૂજીને જેનું પુલી ગયું હતું, હાથ પગ જેનાં તમામ સુજીને પુલી ગયા હતા, હાથ-પગની આંગળીઓ જેની ખરી પડી હતી, જેનાં નાકકાન તમામ સડી ગયાં હતાં, સડેલા અને બગડેલા લેહી તથા પરૂથી જેના શરીરમાં “થિવિ-થિવિ જેવા શબ્દો થતા હતા, જેના સડેલા ઘાના અગ્રભાગમાંથી કીડા ટપકતા હતા, અને પરૂ પણ વહેતું હતું, લાળથી મુખ જેનું ભર્યું હતું, નાક-કાન સડી જવાથી જેનાં ખરી પડયાં હતાં, પરૂ અને બગડેલા લેહી, અને કૃમિઓના ઢગલાનું વારંવાર વમન કરતે હતો. જે આ પ્રમાણે કષ્ટકારી-કરૂણાજનક દુઃસ્વર-દુઃખ ભય વનિથી અવ્યકત (કેઈ સમજે નહિ એવા) શબ્દો બોલતે હતું કે જેને સાંભળીને હરકોઈ માણસના મનમાં દયા આવી જતી હતી, માખીઓનાં ટેળાં જેના ચારેય બાજુ ભણભણાટ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy