SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ६, नन्दिषेणवर्णनम् . . ५०९ हत्या करने वाले, विश्वासघाती, जुआरी एवं जो भी धूर्त-ठग थे उन सब को राजपुरुषों द्वारा पकडवा कर उनको चित्ता लेटा देता - और उनका मुख एक लोहे के डंडे से फडवाकर किन्हीं को ताता गरम पिघला हुआ तांबा पिलाता, किन्हीं को पिघला हुआ गरमगरम जलद पिलाता, किन्हीं को पिघला हुआ सीसा पिलाता, किन्हीं को चूने से मिश्रित तप्त तैल पिलाता एवं किन्हीं को नमक मिला हुआ तैल पिलाता और उन्हीं तप्त ताम्रादिकों को उनके शरीर पर मनमाना छिडकवाता था। फिर वह चित्ता लिटाये हुए किन्हीं-किन्हीं को घोडे का सूत पिलाता, किन्हीं२ को हाथी का मूत पिलाता, किन्हीं२ को ऊंट का तो किन्हीं२ को बैल का, किन्हीं२ कों मेंढे का तो किन्हीं२ को पाडे का भूत पिलाता था । फिर उनमें से कितनों को नीचा मुंह कराकर बलात्कार (जबर्दस्ती) से वमन कराता और वमन को उन्हें खिलाता, फिर वमन कराता और पुनः उसे खिलाता इस प्रकार उन्हें प्राणान्तक कष्ट पहुचाता था। फिर किन्हीं२ को वह हथकड़ियों से जकडा कर बंधवा देता । किन्ही२ को पाँवों में बन्धन डलवा कर बंधवा देता। किन्हीं२ को खोडों से बंधवा देता। किन्हों२ को निगडों-वेडियों से कसवा देता । किन्नी के शरीर को वह બાળકેની હત્યા કરનારા હતા. વિશ્વાસઘાતી, જુગારી અને જે ધૂર્ત–ઠગ હતા, તે તમામને રાજપુરુષ-રાજાના નોકરે દ્વારા પકડાવી લીધા પછી તેને ચિત્તા પાડતા, અને તેને મુખને એક લેઢાના ડંડાથી પહેલું કરાવીને કેટલાકને તપાવેલા ગરમ પીગળાવેલા તાંબાને રસ પીવડાવતા હતા, કેટલાકને એવાજ પ્રકારને જસદને રસ, કેટલાકને સીસાને રસ પીવડાવતા હતા, કેટલાકને ચુનામિશ્રિત તપાવેલું તેલ પીવડાવતા હતા, કેટલાકને મીઠું મેળવેલું તેલ પાતા હતા, અને તપાવેલા તાંબા આદિકથી તેના શરીર પર ઈચ્છા પ્રમાણે ડામ દેતા હતા, પછી તેને ચિત્તા પાડીને કેટલાકને ઘડાનું મૂત્ર પાતા, કેટલાકને હાથીનું મૂત્ર, કેટલાકને ઉંટનું મૂત્ર, કેટલાકને मर्नु भूत्र, माने घटानु भूत्र, साने पाउनु भुत्र पाता उता, ते पछी તેમાંના કેટલાકને મુખ નીચું કરાવીને બલાત્કાર (જબરદસ્તી) થી વમન ઉલ્ટી કરાવતા હતા, અને તે ઉલ્ટી પાછી તેને જ ખવડાવતા, ફરી ઉલ્ટી કરાવતા, અને તેને જે ખવડાવતા આ પ્રમાણે તેને પ્રાણતિક કષ્ટ પહોંચાડતા હતા, પછી કેટલાકને હાથકડીઓથી બાંધીને જકડી લેતા, કેટલાકના પગમાં બન્ધન નાખતા એને બાંધી દેતા, કેટલાકને ખીલા સાથે બાંધતા કેટલાકને બેડીઓથી તંગ કરી દેતા, કેટલાકનાં શરી
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy