SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ५, ब्रहस्पतिदत्तवर्णनम् इस नाम से यह जनता में प्रसिद्ध था । वेदविहित हिंसा को यह हिंसा नहीं मानता था इसी लिये यह अपने राजा की शांति के निमित्त नरमेधयज्ञ जैसा अधर्म कृत्य किया करता था। उसके लिये यह नगरनिवासी चारों वर्गों के बच्चों को राजपुरुषों से पकडवाता और उनके जिन्दे-जीते हुओं का हृदय-कलेजा को निकलवा कर उनकी उसमें आहुतियां देता था । नरेश के ऊपर अन्य नरेश आक्रमण न कर सकें यही यज्ञ के करने का इसका एक प्रधान उद्देश था । इस यज्ञ की पूर्ति के लिये यह इतना भयंकर से भयंकर अनर्थ करने में थोडासा भी संकोच नहीं करता । यह पुरोहित के रूप में एक पिशाच था । मानव के रूप में दानव था । निर्दयता सदा इसके हृदय में रहा करती थी। दया इसके हृदय में नहीं थी। यह अष्टमी और चतुर्दशी जैसे पवित्र पर्वो पर भी अपने पापकर्मों से नहीं हटता था । यह इन दिनों को भी उक्त संख्या में चतुर्वर्ण के बालकों को पकडवा२ कर उनके सुकुमार हृदयों की आहुतियां अग्नि में दिया करता था । जब२ ज्यों२ जितशत्रु राजा पर परसैन्य का आक्रमण होता तब२ त्यों२ यह अधर्म का पुंज महेश्वरदत्त उक्त संख्या में ब्राह्मण आदि के प्राणप्यारे पुत्रों को पकडवाकर उनके પુરોહિત હતા તે વેદવિદ્યામાં પરિપૂર્ણ–નિષ્ણાત હતું, અને માણસોમાં તે મહેશ્વરદ આ નામથી પ્રસિદ્ધ હતું, વેદવિહિત–વેદમાં પ્રતિપાદન કરેલી હિંસાને તે હિંસ માનત નહિ એટલે તે પિતાના રાજાની શાંતિના નિમિત્તે નરમેઘયજ્ઞ જેવું મહા અધર્મ કૃત્ય કર્યા કરતું હતું. તે માટે તે નગરના નિવાસી ચારેય વર્ણોનાં બાળકને રાજપુરુદ્વારા પકડાવતે, અને તે જીવતાં બચ્ચાંઓનાં હૃદય-કાળજાને કઢાવીને તેની આહુતીઓ આપતો હત; પિતાના રાજા પર બીજા-કઈ રાજાઓ આક્રમણ ન કરી શકે, એજ ફક્ત યજ્ઞ કરવાને ઉદ્દેશ હતું, તે યજ્ઞની પૂર્તિ માટે તે આવું ભયંકરથી પણ ભયંકર અનર્થ કર્મ કરવામાં થડે પણ સંકેચ કરતો નહિ, એ પુરોહિતના રૂપમાં એક પિશાચ હતો. માનવના રૂપમાં દાનવ-અસુર હતો. હમેશાં તેના હૃદયમાં નિર્દયતા રહ્યાજ કરતી હતી. તેના હૃદયમાં દયા ન હતી. આઠમ અને ચૌદશ જેવા પવિત્ર પર્વોમાં પણ પિતાના પાપથી હઠતે નહિ. તે દિવસોમાં પણ એ પુરોહિત ચાર વર્ણના ઉપર કહયા પ્રમાણેની સંખ્યામાં બાળકને પકડાવીને તેનાં સુકેમલ હૃદય-કલેજાંની આહુતીઓ અગ્નિમાં દીધા કરતે હતો. જ્યારે જ્યારે જિતશત્રુ રાજવીન ઉપર પસન્યનું આક્રમણ થતું ત્યારે ત્યારે તે અધર્મની રાશિ-ઢગલે મહેશ્વરદત્ત ઉપર કહેલી સંખ્યામાં બ્રાહ્મણ આદિનાં પ્રાણપ્યારા પુત્રને પકડાવી તેના
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy