SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ - 3 वि. टीका, श्रु. १, अ० ३, अभग्नसेनपूर्वभववर्णनम् ॥ मूलम् ॥ से णं तत्थ उम्मुक्कबालभावे, एवं जहा पढमे जाव अंतं काहिइ । णिक्खेवो ॥ सू० २४ ॥ पुत्तत्ताए पचायाहिइ' पुनः उसी बनारस नगरी में किसी एक श्रेष्ठी के कुल में पुत्ररूपसे उत्पन्न होगा। भावार्थ-अभग्नसेन की दारूण परिस्थिति का हेतु परिज्ञातकर गौतम स्वामीने पुनः श्रमण भगवान महावीर प्रभु से यह प्रश्न पूछा कि-हे भदन्त ! यह इस परिस्थिति में मर कर कहां जायगा ? कहां उत्पन्न होगा ?। गौतम की जिज्ञासाका समाधान करते हुए महावीर प्रभुने कहा कि-हे गौतम ! यह २७ वर्ष की अपनी उत्कृष्ट आयु का परिपालन कर आज ही दिन के चौथे पहर में शूलीद्वारा मर कर प्रथम नरक में नारकी की पर्याय में उत्पन्न होगा। वहां की एक सागर की उत्कृष्ट स्थिति को भोगकर जब यह वहां से निकलेगा तो जिस प्रकार प्रथम अध्ययन में २१वें सूत्रमे मृगापुत्र का अमणप्रकार वर्णित किया गया है, उसी प्रकार इसका भी होगा। बाद में यह बनारस नगरी में सूकर की पर्याय में जन्म धारण करेगा । वहां यह शिकारियों द्वारा मारा जावेगा और वहीं पर किसी सेठ के कुलमें पुत्ररूपसे उत्पन्न होगा ॥ सू० २३ ॥ माय . पछी 'तत्थेव वाणारसीए णयरीए सेहिकुलंसि पुत्तत्ताए पच्चायाहिइ' ફરીને તે બનારસ કાશી નગરીમાં કેઈ એક શેઠીયાના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. ભાવાર્થ—અભસેનની દારૂણ પરિસ્થિતિનું કારણ જાણ કરીને ગૌતમ સ્વામીએ ફરીથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે-હે ભદન્ત ! તે આવી પરિસ્થિતિમાં મરણ પામીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે? ગૌતમની જીજ્ઞાસાનું સમાધાન કરવા પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ! તે ૨૭ સત્તાવીશ વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને આજના દિવસના ચેથા પ્રહરમાં શૂલીદ્વારા મરણ પામીને પહેલી નરકમાં નારકીના પર્યાયમાં ઉત્પન્ન થશે, ત્યાં એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને ભોગવીને જ્યારે ત્યાંથી નીકળશે તે પછી જે પ્રમાણે પહેલા અધ્યયનના ૨૧ માં એકવીસમા સૂત્રમાં મૃગ પુત્રના ભ્રમણને પ્રકાર વર્ણવેલ છે, તે પ્રમાણે એના પણ ભવભ્રમણના પ્રકાર થશે, પછી તે બનારસ-કાશી નગરીમાં સૂકર-ભૂંડની પર્યાયમાં જન્મ પામશે. ત્યાં તે જીવ શીકારીઓ દ્વારા માયે જશે અને પછી તેજ બનારસ-કશી નગરીમાં કઈ એક શેઠના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. (સૂ) ૨૩).
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy