SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका श्रु० १, अ० ३, अभग्नसेनपूर्वभववर्णनम् । ३६१ ॥ मूलम् ॥ तए णं से दंडे जेणेव अभग्गसेणे चोरसेणावई तेणेव उवागच्छइ, उवागच्छित्ता अभग्गसेणेणं चोरसेणावइणा सद्धिं संपलग्गे यावि होत्था । तए णं से अभग्गसेणे चोरसेणावई शत्रुसैन्य को रोकने एवं विजय में आने वाले विघ्नों की निवृत्ति, की कामना से किये । शारीरिक कार्यों से निपट कर फिर वह सबके साथ भोजनशाला में गया। वहां उसने सबके संग में भोजन किया, भोजन करके हाथ मूह साफ किये । पश्चात् वहां से आकर गीले चमडे के आसन पर बैठकर उसने सब अपने ५०० चोरों को सज्जित होने का आदेश दिया। सेनापति का आदेश पाकर वे सब के सब बहुत जल्दी अस्त्र शस्त्रों से सजित होगये । सेनापति भी स्वयं कवच आदि से सज्जित हुआ । सब के ढाल, तलवार, धनुष आदि से सजित हो चुकने पर वह अभग्नसेन दिवस के चोथे प्रहर में बजते हुए बाजों की गड-गड ध्वनि से समुद्र की तरह आकाश मंडल को शब्दमय करता हुआ चोरपल्ली से सब के साथ निकला। चलते२ वह एक दुर्गम जंगल में आ पहुँचा । पास में पर्याप्त आहार पानी का इन्तजाम था ही। उसलिये निश्चिन्त होकर वह इस बात की प्रतीक्षा करने लगा कि कब यहाँ से होकर दंडसेनापति निकलता है ॥सू०१६॥ શત્રસૈન્યને રોકવા માટે વિજ્યમાં આવનારાં વિદનેની નિવૃત્તિની ભાવનાથી કર્યા, શારીરિક કાર્યોથી નિવૃત્ત થઈને પછી સૌની સાથે ભોજનશાળામાં ગયાં, ત્યાં સૌની સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી મુખ અને હાથ સાફ કર્યા પછી ત્યાંથી આવીને ભીના ચામડાના આસન પર બેસીને તેણે તમામ પિતાના ૫૦૦ ગેરેને તૈયાર થવાને હુકમ આપે, સેનાપતિનો હુકમ મળતાં તે તમામ બહુ જ ઉતાવળથી અસ્ત્ર-શસ્ત્રોથી સજાયમાન થઈ તૈયાર થઈ ગયા, સેનાપતિ પિતે કવચ આદિ ધારણ કરી સજિજત થઈ તૈયાર થયા. તમામ માણસો (ધાઓ) સૌ ઢાલ, તલવાર, ધનુષ આદિથી તૈયાર થઈ ગયા પછી તે અગ્નિસેન દિવસના ચેથા પ્રહરમા વાગતાં વાજાંઓની ધ્વનિ વડે આકાશમંડળને ગજવતા-શબ્દમય કરતા થકા ચારપટલીથી સૌની સાથે નીકળ્યા. ચાલતાં ચાલતાં એક દુર્ગમ જંગલમાં આવી પહોંચ્યા, પિતાની પાસે સંપૂર્ણ રીતે આહાર પાણીની ગોઠવણ હતી. તેથી ચિન્તારહિત થઈને તેઓ એ વાતની રાહ જોવા લાગ્યા કે હવે કયારે અહીં આગળ થઈને દંડ સેનાપતિ નીકળશે. (સ. ૧૬)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy