SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ विपाकश्रुते बातको स्वप्न में भी नहीं जानता था । रातदिन शिकार करना और पशु-पक्षियों के रुधिर से अपने हाथों को रंगे रखना, बस यही इसका दैनिक कार्य था । इसकी निर्दयता की कथा गांव में फैल चुकी थी। लोग इसका नाम सुनकर कांप जाते थे। यह सशक्तशरीर था । प्रहार इसका अति असह्य होता था । जो भी कुछ काम यह करता आगे पीछे का उसमें बिलकुल विचार नहीं करता था । शब्दवेधी वाणविद्या में यह बडी निपुणता रखता था । लकडी और तलवार चलाने में यह प्रथम नंबर का माना जाता था । यह प्रथम नंबर का बद्भाश, निर्दयी और हत्यारा था । मानव के रूप में दानव थामनुष्य के रूप में राक्षस था। संसार की जितनी दुर्वृत्तियों थीं उन सबका सम्मिलितरूप में यह एक घर था। इसके अधीन ५०० चोर थे । उन सब का यह सरदार था। साकार पापकी मूर्ति था। जितने भी परदारलंपटी थे, अंन्धिछेदक थे, संधिकर्ता थे, खंडपट्टधारक थे, लुच्चे लफंगे और बदमाश थे, नकटे लंगडे प्राणी थे, जनता से बहिष्कृत मनुष्य थे-वे सब इसके पासही आश्रय पाते थे। यह इन सब की दुर्वृत्तियों को प्रोत्साहित करता हुआ इन्हें कुमार्गगामी बनाने का ही जाल रचा करता था । इसके आतंक से पुरिमताल દિવસ શિકાર કરે પશુ-પક્ષિઓનાં લેહી વડે પિતાના હાથને રંગીને રાખવા, એજ તેનું હમેશાંનું કામ હતું. તેની નિર્દયતા વિશેની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી, ગામનાં માણસે તેનું નામ સાંભળીને કંપતા હતા. તે શરીરે શક્તિવાન હતે. તેને માર બહુજ અસહ્ય હતું. તે જે જે કામ કરે તેને વિષે આગળ-પાછળના પરિણામને કાંઈ પણ વિચારજ કરતે નહિ. શબ્દવેધી બાણુવિદ્યામાં તે બહુજ કુશળતા રાખતા હતા, લાકડી અને તલવાર ચલાવવામાં તે પહેલા નંબરને ગણાત હત, તેમજ પ્રથમ નંબરને બદમાસ. નિર્દય અને હત્યારો હતે. માણસના રૂપમાં તે અસુર-રાક્ષસ હતે. સંસારનાં જેટલાં ભૂંડા–ભયંકર કામે છે તે તમામ તેનામાં ઘર કરીને રહેલાં હતાં, તેની આજ્ઞામાં ૫૦૦ પાંચસે ચેર રહેતા હતા. તે સૌને આ વિજય ચેરસેનાપતિ સરદાર હતા, તે પાપની સાક્ષાત્ મૃર્તિ હતા, તે સઘળા ચેર પરસ્ત્રીલંપટ અને મહા દુરાચારી હતા. ગંડી છોડા હતા, મકાનમાં કાણું પાડી ચેરી કરનારા હતા. ખંડપટ્ટ-ચીંથરા ધારણ કરનાર, તથા લુચ્ચા, બદમાસ, નફટ-નકટા. ગામમાંથી બહિષ્કૃત કરેલા આ તમામ અધમ માણસને તેની પાસે આશ્રય મળતું હતું. તે સી પીઓની પ્રવૃત્તિને ઉત્તેજન આપતો અને તે હમેશાં કુમાર્ગે જવાની જાળ રચતે
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy