SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ विपाकश्रुते श्रमस्य भगवतो महावीरस्य नातिदूरे नातिसमीपे छत्रादिकं तीर्थकरातिशयं पश्यति दृष्ट्वा अभिषेक्यं हस्तिरत्नं स्थापयति, स्थापयित्वा आभिषेक्याद् हस्तिरत्नात् प्रत्यवरोहति, प्रत्यवरुह्य खङ्गच्छत्रचामरमुकुटादिराजचिह्नानि त्यक्त्वा यत्रैव श्रमणो भगवान् महावीरस्तत्रैवोपागच्छति, उपागत्य श्रमण भगवन्तं महावीरं पञ्चभिरामे अभिगच्छति । पञ्चविधेनाभिगमेन अभिरत्य श्रमणस्य भगaat महावीरस्य त्रीन् वारान् आदक्षिणप्रदक्षिणं करोति । कृत्वा वन्दते नम स्यति । वन्दित्वा नमस्त्विा कायिकयादिकयात्रिविधपर्युपासनया पर्युपास्ते । पहुँचते ही उसने भगवान की छत्रचामर आदि बाह्यविभूति के, जो तीर्थकर प्रकृति के अतिशयस्वरूप थी; दिखते ही अपने गजराज को महावत से खडा करवाया और उससे उतर कर यह अपने समस्त खड्ग, छत्र, चमर और कूद आदि राजचिह्नों का परित्याग कर पांच अभिगमों से युक्त हो जहां प्रभु विराजमान थे वहां पहुँचा । पांच अभिगम ये हैं- कनाला आदि सचित्त यों का छोडना १, अचित्त व्य- वस्त्र आभरण आदि का रखना २, सुख की घतना के लिये एकपद-अखंडवत्नका उत्तरासंग करना ३, प्रभु को देखते ही हाथ जोडना ४, और मन को अन्य कार्यों से हटाकर उनकी ही भक्ति में तत्सय करना २ । पहुँचते ही उसने प्रभु को तीनवार प्रदक्षिणापूर्वक नमस्कार किया । पश्चात् मन वचन और काया से प्रभु की उपासना - सेवा करने लगा । प्रभु के समक्ष अपने समस्त अंगों का संकोचन करना और नवीभूत होकर दोनों हाथ जोड उनके सन्मुख बैठना यह काय से उपासना है, प्रभु के बचन निकलते ही ' भदन्त ! છત્ર ચામર આદિ બહારની વિભૂતિ, કે જે તી કપ્રકૃતિના અતિશયરૂપ હતી, તેને એનાં જ પેાતાના માવતને સૂચના કરી હાથીને ઉભેા રાખ્યા. અને હાથી ઉપ૫થી ઉતરીને પોતાના તમામ ખડ્ગ, છત્ર, ચામર અને મુકુટ આદિ જે રાજચિહ્નો હતા તેને છેડીને પાંચ અભિગમેાથી યુક્ત થઈને જ્યાં પ્રભુ વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. પાંચ અભિગમે! આ પ્રમાણે છે:— પુષ્પની માલા આદિ સચિત્ત દ્રવ્યેને ત્યજી દેવું (१), अत्ति द्रव्य-पत्र - सासर माहि राभवं (२), भुणनी यतना भाटे शेपट અખડવાનું ઉત્તરાસંગ કરવું. (૩) પ્રભુને જોતાં જ હાથ જોડવા (૪), અને મનને ખીત કામમાંથી હટાવીને પ્રભુની જ ભક્તમાં તન્મય કરવું. (૫) ત્યાં પહોંચીને તેણે પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કર્યાં, પછી મન, વચન અને કાયાવડે પ્રભુની ઉપાસના-સેવા કરવા લાગ્યા. પ્રભુના સમક્ષ પેાતાના તમામ અંગોનું સાચન કરવું અને નમ્ર થઇને બે હાથ જોડીને સન્મુખ બેસવું તે કયાવની ઉપાસના છે; પ્રભુના
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy