SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ विपाकश्रुतें भावार्थ-श्रमण भगवान महावीर के श्रीमुख से मृगापुत्र का समस्त पूर्वभवीय वृत्तान्त यथावत् जानकर श्रीगौतमस्वामीने उनसे फिर यह प्रश्न किया कि-हे प्रभो! आप यह और प्रकट करने की कृपा करें कि वह मृगापुत्र मरकर कहां उत्पन्न होगा?, तब प्रभुने गौतमस्वामीके इस प्रश्न का उत्तर देते हुए इस प्रकार कहा कि-हे गौतम ! वह मृगापुत्र अपनी उत्कृष्ट बत्तीस (३२) वर्ष की आयु को समाप्त कर जब इस पर्याय का परित्याग करेगा, तब वह सर्वप्रथम इस जंबूद्वीपस्थित भरतक्षेत्रान्तर्गत वैताढय पर्वत की तलहटी में सिंह की पर्याय को धारण करेगा। उसमें वह अपनी अधार्मिक, शौर्यविशिष्ट, दृढप्रहारकारी एवं साहसिक प्रवृत्ति से अनेक प्रकार के अशुभतम प्राणातिपातादिरूप पापकर्मों का उपार्जन करेगा। उसके प्रभाव से अपनी आयु के परिसमाप्त होते ही यह मरकर प्रथम नरक का नैरयिक होगा, वहां की १ सागर की स्थिति समाप्त कर, वहां से निकल कर यह तिथंच-पर्याय में सरीसृप आदि जीवों की पर्याय को धारण कर, और मर कर द्वितीय नरकका नैरयिक होगा। वहां की तीन सागर की स्थिति पुत्तत्ताए पच्चायाइस्सई' त्या सुप्रति ४५२ नगरमा मे४ शहना धे२ पुत्र३५ G4न्न थशे. ભાવાર્થશ્રમણ ભગવાન મહાવીરના મુખથી મૃગાપુત્રના તમામ પૂર્વભવનાં વૃત્તાન્તને યથાવત્ જાણીને શ્રીગૌતમસ્વામીએ ભગવાનને ફરીથી આ પ્રશ્ન કર્યો કે હે પ્રભો ! આપ એ પણ જણાવવાની કૃપા કરે કે તે મૃગાપુત્ર મરણ પામી કયાં ઉત્પન્ન થશે. ત્યારે પ્રભુએ ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં આ પ્રમાણે કહ્યું કે – હે ગૌતમ! તે મૃગાપુત્ર પિતાનું ઉત્કૃષ્ટ બત્રીશ (૩૨) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે તે પર્યાયને ત્યાગ કરશે ત્યારે તે સૌથી પ્રથમ આ જમ્બુદ્વીપમાં રહેલ ભરતક્ષેત્રની અંદરના વિતાઢય પર્વતની તળેટી માં સિંહની પર્યાયને ધારણ કરશે, તેમાં તે પિતાની અધાર્મિક, શૌર્યવિશિષ્ટ, દૃઢપ્રહારકારી, સાહસિક પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં અશુભતમ પ્રાણાતિપાતાદિરૂપ પાપકર્મોનું ઉપજન કરશે. તેના પ્રભાવથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામી પ્રથમ નરકનો નારકી થશે. ત્યાંની એક ૧ સાગરની સ્થિતિ પૂર્ણ કરીને, ત્યાંથી નીકળીને પાછો તે તિર્યંચ-પર્યાયમાં સરીસા આદિ જીવની પર્યાયને ધારણ કરશે, પછી ત્યાંથી મરણ પામીને બીજા નરકમાં નારકી થશે, ત્યાંની ત્રણ સાગરની
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy