SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ वि.टीका, श्रु० १,०१, रोगातकानामसाध्यत्वेन वैद्यादीनां प्रतिनिवर्तनम्.१४५ भावार्थ-उन रोगों से अत्यंत ही पीडित हुए उस राजाने कि जिसे वेदना के मारे न रात को नींद थी और न दिन को चैन ही था। अपने आज्ञाकारी मनुष्यों द्वारा जब सारे नगर में अपने रोगों की चिकित्सा करने वालों के लिये धनसंपत्ति के लाभ की घोषणा करवाई तब उस घोषणा को सुन कर वहां के जितने भी वैद्य और उनके पुत्र आदि चिकित्सक थे वे सब अपने२ रोग का इलाज करने के साधनों से सजित हो कर राजा के पास आ पहुँचे। आते ही सब ने राजा के शरीर का तापमान आदि जानने के लिये, अपने २ हाथों से स्पर्श किया, तथा 'रोग का मूल कारण क्या है !' ऐसा पूछ कर परस्पर में विचार किया। विचार-विमर्श हो चुकने पर राजा की चिकित्सा प्रारंभ हुई। चिकित्सामें अनेक प्रकार के तैल आदि के मालिशों का, उद्वर्तनों-(उबटनों-पीठियों) का, ओषधि में परिपक किये गये घृतादिकां का, बमनकारक ओषधियों का, विरेचक चूर्णों का, गर्म जल का, डांभ देने का, बस्तिकर्म का- गुदाभाग में हनीमाबत्ती आदि लगाने का, विशेष२ विरेचक दवाइयों का, नाडी को काटने का, छुरा आदिसे चमडी के छेदन करने आदिका प्रयोग किया। ભાવાર્થ–તે રોગોથી બહુજ પીડા પામીને તે રાજાને વેદનાથી રાત્રિ અને દિવસ નિદ્રા આવતી નહિ, તેમજ કેઈ ઠેકાણે ચેન પડતું નહિ. પિતાની આજ્ઞામાં રહેનારા માણસો દ્વારા જ્યારે આખા નગરમાં પિતાના રોગની ચિકિત્સા કરવાવાળા માટે ઘણુંજ ધન-સંપત્તિ આદિને લાભ મળશે એવી જાહેરાત કરાવી ત્યારે, તે જાહેરાતને સાંભળીને ત્યાંના જેટલા વિદ્યા અને તેના પુત્ર આદિ ચિકિત્સક હતા તે સર્વ રોગના ઈલાજ કરવાનાં પિત–પિતાના સાધને લઈને રાજાની પાસે આવી પહોંચ્યા, આવીને તરત જ સો વૈદ્યોએ રાજાના શરીરનો તાપમાન વગેરે જાણવા માટે પિત–પોતાના હાથથી સ્પર્શ કર્યો, તથા રંગનું મૂળ કારણ શું છે? એ પૂછીને પરસ્પરમાં વિચાર કર્યો. પરસપર વિચારવિનિમય કર્યા પછી, રાજાની ચિકિત્સા કરવાનો પ્રારંભ કર્યો. ચિકિત્સા–ઉપચારમાં અનેક પ્રકારના તેલ વડે માલિશ, ઉકર્તાને–ચોળવાના ઔષધેથી પરિપકવ કરેલા વૃતાદિકના માલિશ, વમન (ઉલટી) કરાવનારી દવાઓ, વિરેચન વધે, ગરમ જલ, ડામ દેવા. બરિત કર્મ—ગુદા ભાગમાં એનીમા નાખવી, વિશેષ-વિશેષ વિરેચક દવાઓ, નાડીનું કાપવું. છરી વડે કરી ચામડીનું છેદન-ભેદન આદિ ઉપર જણાવેલા તમામ પ્રયોગો કર્યા. પરંતુ અતિશય પ્રબળ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy