SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ : ... . . . . . . . विपाकश्रुते मानः वैश्रमण इव नरपतिः अमरपतिसंनिभया ऋद्धया प्रथितकीतिः. हयगजरथयोधकलितया चतुरङ्गिण्या सेनया समनुगम्यमानमार्गः यत्रैव चन्दनपादपनामकमुद्यानं तत्रैव प्राधारयद् गमनाय । यस्य पुरतो महान्तोऽश्वाः, अश्ववराः, उभयपार्श्वयो गा-गजाः, नागवराः, पृष्ठतो रथसमूहः, तथा यस्य पुरतश्चाष्टाष्टमङ्गलानि प्रस्थितानि स विजयनामकः क्षत्रियो राजा प्रगृहीततालवृन्तः-प्रहीतं तालमृन्तं यस्मै स तथा, उच्छूितश्वेतच्छत्रः-उच्छ्रितम्-उपरिवितानितं, श्वेत-शुक्लवर्ण छत्रं यस्मै स तथा, प्रवीजितवालव्यजनिक:-प्रवीजिता-प्रचालिता वालव्यजनिका यस्मै स तथा, सर्वद्धर्या-सकलया ऋद्धया, सर्वद्युत्या शरद्-ऋतुके बादलके समान शुभ्र-उज्ज्वल दो चामर दुल रहे थे। देखने वालों को राजा उस समय साक्षात् कुबेर जैसा प्रतीत होता था। इन्द्र के समान विशिष्ट विभूति से युक्त यह नरपति अपनी चतुरंगिणी-हय गज, रथ और पदातियों से समन्वित सेना से सहित होकर जिस ओर चंदनपादप नाम का उद्यान था उसी ओर जाने का प्रस्थान किया। इस राजा के आगे बडे२ घोडों पर बैठे हुए सवार चल रहे थे। दोनों तरफ दिग्गज-जैसे मदोन्मत्त गजराज, पीछे की ओर रथों का समूह, आगे२ और भी अष्ट अष्ट मंगल इसके मार्ग को मंगलमय बनाते हुए चल रहे थे। इस प्रकार वह विजय नामक राजा कि जिसपर पंखे ढोरे जा रहे हैं, सफेद छाता जिसके ऊपर तना हुआ है, और चामर जिसके दोनों ओर ढुल रहे हैं, वह अपनी समस्त ऋद्धि, समस्त द्युति-सकल वस्त्र और નિવારણ કરતું ચમકી રહ્યું હતું. આજુ-બાજુ બન્ને તરફ શર ઋતુના વાદળ સમાન શુભ્ર–ઉજજવલ બે ચામર ઢળી રહેતાં હતાં. જેનારાઓને એ સમયે રાજા સાક્ષાત્ કુબેર જેવા દેખાતા હતા. ઈન્દ્ર-સમાન વિશેષ પ્રકારની સંપત્તિથી યુકત એ રાજા પિતાની ચતુરંગિણી–ઘોડા, હાથી, રથ અને પાયદલથી સમન્વિત સેના સહિત જે તરફ ચંદનપાદપ નામનો બગીચો હતો તે તરફ જવા માટે ચાલતા થયા. તે રાજાના આગળ મેટા–મોટા ઘોડાઓ પર સ્વાર થયેલા રક્ષકે ચાલતા હતા. બંને તરફ દિગ્ગજ જેવા મમત્ત ગજરાજ, પાછળના ભાગમાં રને સમૂહ, આગળ-આગળ આઠ-આઠ મંગળ તેના માર્ગને મંગળમય બનાવીને ચાલતાં હતાં. એ પ્રમાણે તે વિજય નામના રાજા કે જેના પર પંખા ઢળાઈ રહ્યા છે, ઉઘળેલું વેત છત્ર જેના ઉપર શાબિત થઈ રહ્યું છે, અને ચામર જેની બન્ને બાજુ ઢળાઈ રહેલ છે, તે પિતાની સમસ્ત ઋદ્ધિ,
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy