SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ९४८ उत्तराध्ययनसूत्र टीका--'मिच्छादसणरत्ता' इत्यादि-- गाथेयं सुगमा । ननु पुनरुक्तत्वादनर्थकमिदं सूत्रम् , कृष्णलेश्यावगाहनामपि 'हिंसका' इति पदादर्थतः प्रागुक्तमेव ( २५६ गाथा ) पञ्चास्नवप्रमत्तत्वादिलक्षणसद्भावेन कृष्णलेश्याया हिंसकेषु सत्त्वादितिचेत् , अत्रोच्यते-अस्य विशेषज्ञापनाथत्वात्पुनरुक्तत्वदोषो नास्ति । विशेषश्चायम्-तादृशे संक्लेशे सत्येव वोधिदुर्लभा भवति, सामान्येन तु पूर्वोक्तविशेषणविशिष्टानामपि तस्मिन् भवे, भवान्तरे वा बोधिलाभो दृश्यन्तेऽपीति विशेषसूचकत्वादत्र नास्ति पुनरुक्तिदोषः । इह चायेन वोधि दुर्लभ होती है। यहां ऐसी आशंका होती है कि दो सौ छप्पन २५६वीं गाथा में जो 'हिंसक' पद है उसले ही "कृष्णलेश्यामवगाढा" इस पदका अर्थ कथित हो जाता है, कारण कि जो हिंसक हुआ करते हैं उनमें पांच आस्त्रवतथा प्रमत्तत्व आदिलक्षणोंका सद्भाव पाया जाता है उससे वहां कृष्णलेश्याकी सत्ता सिद्ध हो जाती है ?। इसका समाधान यह है 'कि-दो सौ छप्पन २५६वीं गाथामें जो कहा गया है उसकी अपेक्षा इस गाथामें विशेषता है और वह इस तरहसे है कि-जीव यदि सामान्यरूपसे दो सौ छप्पन २५६वीं गाथा कथित विशेषणोंसे युक्त है तो भी उसको इस भवमें अथवा परभवमें बोधिकालान दुर्लभ नहीं है। ऐसे जीवोंको उभयभवमें बोधिकालाम देखा भी जाता है। परन्तु जब जीव इन मिथ्यादशनादिकोंसे कृष्णलेश्या-संक्लिष्ट परिणामवाला बन जाता है तब ही इन की बोधिकालाभ दुर्लभ होता है यह विशेषता कहनेवाली यह गाथा हैं श। थाय छे है, मसे। ७.५नभी (२५६) थामा रे "हिंसक" ५४ छे. सनाथी ० " कृष्णलेश्यामवगाढा " मा पहने. म ४ाय छे. १२ કે, જે હિંસા કરનારા હોય છે એનામાં પાંચ આસવ તથા પ્રમત્તત્વ આદિ લક્ષણેને સદ્ભાવ જોવામાં આવે છે. આનાથી ત્યાં કૃષ્ણલેશ્યાની સત્તા સિદ્ધ થઈ જાય છે. આનું સમાધાન એ છે કે-બેસે છપ્પન (૨૫૬) મી ગાથામાં જે કહેવામાં આવેલ છે એની અપેક્ષા આ ગાથામાં વિશેષતા છે. અને તે આ પ્રમાણે છે કે, જીવ જે કે સામાન્યરૂપથી બસે છપ્પન (૨૫૬) મી ગાથામાં કહેવાયેલ વિશેષણોથી યુક્ત હોય તે પણ તેને આ ભવમાં અથવા પરભવમાં બાધિને લાભ દુર્લભ હેતું નથી. એવા ને બને ભવમાં બેધિને લાભ જેવામાં પણ આવે છે. પરંતુ જ્યારે જીવ આવા મિથ્યાદર્શનાદિથી કુણેલેશ્યા–સંકિલષ્ટ પરિણામવાળે બની જાય છે ત્યારે જ એને બધિને લાભ દુર્લભ થાય છે. આ વિશેષતા બતાવનારી આ ગાથા છે. એથી આના કહેવાથી
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy