SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ. ३६ भवनवासिदेवनिरूपणम् ९११ ललितगतिमन्तः, शृङ्गाराभिजातरूपविक्रियाः, कुमारवच्चोद्धतरूपवेषभाषाऽऽभरणप्रहरणावरण यानवाहनाः, कुमारवच्चाधिकरागाः क्रीडनपराश्चत्यतः कुमारा इत्युच्यन्ते । ततश्च-नागनुपर्णा इति नागकुमाराः२, सुपर्णकुमाराः३, तथा-विद्युत्कुमाराः४, अग्निकुमाराः५, च-पुनः द्वीपोदधयः-दीपकुमारा:६, उदधिकुमाराः ७, दिशः-दिक्कुमारा:८, वाता:-वायुकुमाराः९, स्तनिताः-स्तनितकुमाराः१०, एते दश भवनवासिन आख्याताः नाम्ना निर्दिष्टाः । असुरकुमारावासेषु कायमानस्थानीयेषु महामण्डपेषु नानारत्नप्रभासितोल्लोचषु युक्तेषु बहुकालं वसन्त्यसुरकुमाराः कदाचिद् भवनेष्वपीति। शेपास्तु नागादयो भवनेष्वेव पायो वसन्ति नावासेविति । तानि च भवनानि वहिवृत्तान्यन्तश्चतुरस्त्राणि, अधः पुष्करकर्णिका संस्थानानि ॥२०॥ एवं ललित बोलते चालते है। सुन्दर २ वैक्रियरूप बनाते है। कुमारोंकी तरह ही इनके रूप, वेषभूषा भाषा आदि उद्धत होते है । आमरण आदि पहिरे रहते है। शस्त्रादि धारण किये रहते है। यान वाहन पर सबारी किया करते है। अधिक रागवाले ये होते है। सदा खेलकूदमें इनकी अधिक प्रीति रहा करती हैं। असुरकुमार कदाचित् अयनों में भी रहते है। परन्तु ये विशेष कर आवासों में रहते हैं। इनके आवास नानारत्नोंकी प्रभा वाले चंदोवाओंले समन्वित होते हैं। अलुरकुमारों के शरीरकी जैसी अवगाहना होती है उसी के अनुसार इन आवालोंका भी प्रमाण रहताहैं। बाकी के जो नागकुमार आदिकुमार है वे आवासोंमें नहीं वसते हैं भवनोमें ही रहते है। ये इनके भवन बाहरले गोल एवं भीतरमें चौकोर होते है। इन भवनोंका नीचेका भाग कमलकी कर्णिका जैसा होता है।।२०५ હોય છે, મદુ મધુર અને લલિત બેલે ચાલે છે. સુંદર સુદર વૈકયીકરૂપ બનાવે છે. કુમારની માફક તેમનું રૂ૫, વેશભૂષા, ભાષા વગેરે ઉદ્ધત હોય છે. આભરણ વગેરે પહેરી રાખે છે, શસ્ત્રાદિકને ધારણ કરે છે, યાન વાહન ઉપર સવારી કરે છે એ અધિક રાગવાળા હોય છે. કાયમ ખેલકૂદમાં એમને અધિક પ્રીતિ રહ્યા કરે છે. અસુરકુમાર કદાચિત ભવનમાં પણ રહે છે. પરંતુ તે વધુ પ્રમાણમાં આવાસમાં રહે છે, તેમના આવાસ જુદી જુદી રીતના રત્નોની પ્રભાવાળા ચંદરવાઓથી સમન્વિત હોય છે. અક્ષરકુમારના શરીરની જેવી અવગાહના હોય છે તે અનુસાર આ આવાસોનાં પણ પ્રમાણ રહે છે. બાકીના જે નાગકુમાર આદિ કુમાર છે તે આવાસમાં રહેતા નથી પરંત ભવનમાં જ રહે છે. એમનાં એ ભવન બહારથી ગેળ અને અંદરથી ચેરસ હોય છે આ ભવના નિચેનો ભાગ કમળની દાડી જેવું હોય છેર૦પા
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy