SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ७० उत्तराध्ययनसूत्रे यदपि मायादि प्रकर्षवत्वेन पुरुपेभ्योऽपष्टत्वमित्युच्यते, तदप्यसत्-त्रियः पुरुषा अपि तुल्यत्वेन मायादि प्रकर्षवन्त इति लोके लक्ष्यते, आगमेऽपि हि श्रूयते -चरमशरीरिणामपि नारदादीनां मायादि प्रकर्षवत्त्वम् । अतो न स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वेन मुक्तिकारणाऽवैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति । ननु स्त्रीणां मुक्तिस्थानादि प्रसिद्धिर्नास्ति, अतः स्त्रीणां मुक्तिन भवतीति । यदि स्त्रीणां मुक्तिकारणावैकल्यरभविष्यत् तदा मुक्तिरप्युदपत्त्यत, तथा चमुक्तिस्थानादिप्रसिद्धिरपिस्यात् , इति यदुक्तं, तन्न, यत्र यत्र सुक्तिस्थानादि प्रसि___ तथा जो एला तुल कहते हो कि स्त्रियोंमें मायादिक की प्रकर्षता है अतः इस प्रकर्षतावाली होलेले वे पुरुषोंकी अपेक्षा हीन हैं, सो ऐसा कहना भी ठीक नहीं है कारण कि इस लोकमें स्त्री और पुरुष दोनों ही समानरूपसे मायादिकके प्रकर्षवाले देखे जाते हैं । आगल भी एसा ही कहता है कि चरम शरीरी नारदादिकोंक भी लायादिककी प्रकर्पता है। इसलिये पुरुषोंसे अपकृष्ट होनेसे स्त्रियोंके मुक्ति के कारणोंकी विकलता नहीं साधती है, अर्थात् मुक्तिके कारणोंका स्त्रियों में सद्भाव है। यदि कहो कि स्त्रियोंके मुक्तिस्थान आदिकी प्रसिद्धि नहीं है इसलिये उसके अभावसे यही मालूम होता है कि उन्हें मोक्ष नहीं मिलता है। यदि स्त्रियों में मुक्तिके कारणोंकी अविकलता होती तो उन्हें मुक्ति भी होती और इस कारणले उनके मुक्ति के स्थानोंकी भी प्रसिद्धि होतीअतः यह कुछ नहीं है, इससे साफ स्पष्ट मालूम होता है कि इन्हें मुक्ति प्राप्त नहीं होती है। लो ऐसा कहना भी ठीक नहीं है कारण कि તથા તમે જે એવું કહે છે કે, સ્ત્રિયોમાં માયાદિકની પ્રકર્ષતા છે આથી એવી પ્રકષતાવાળી હોવાથી તે પુરૂષોની અપેક્ષાએ હીન છે. તો આવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ લેકમાં સ્ત્રી અને પુરૂષ અને સમાનરૂપથી માયાદિકના પ્રકર્ષવાળા લેવામાં આવે છે. આગમ પણ એવું જ કહે છે કે, " ચરમ શરીરી નારદાદિકેને પણ માયાદિકની પ્રકર્ષતા છે આ કારણે પુરૂષોથી અપકૃષ્ટ હોવાથી સ્ત્રિની મુક્તિના કારણોની વિકળતા સધાતી નથી અર્થાતમુક્તિના કારણેને સદ્ભાવ સ્ત્રીમાં છે. - જો એમ કહે કે, સ્ત્રીના મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નથી આથીજ એના અભાવથી એવું જણાય છે કે, એમને મોક્ષ મળ નથી. જે સ્ત્રીચોમાં મુક્તિના કારણોની અવિકળતા હતા તે એમને મુક્તિ મળી શકે અને આ કારણથી એમની મુક્તિના સ્થાનની પણ પ્રસિદ્ધિ થાત પર તુ એવું કાંઈ નથી જેથી એવું સ્પષ્ટ થાય છે કે, એમને મુક્તિ પ્રાપ્ત થતી નથી તે આમ
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy