SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ - ७६० उत्तराध्ययनसूत्रे मनोवीर्यपरिणत्यभावो निश्चेतव्य इति चेत् , संसूर्छिमादिषु प्रतिवन्धवलेन तादृश मनोवीर्यपरिणत्यभावः, नत्वत्र प्रतिवन्धोविद्यते न खलु सप्तमपृथिवीगमनं निर्वा. णगमनस्य कारणम् , नापि सप्तमपृथिवीगमनाविनाभावि निर्वाणगमनम् , चरमसशरीरिणां सप्तमपृथिवीगमनमन्तरेणैव निर्वाणगमनदर्शनात् ।। यदि असप्तमनरकथिवीगमनत्वेन त्रोषु विशिष्टसामर्थ्याभावः, अतस्ताः पुरुषेभ्योऽपकृप्टा इति वदसि, तर्हि नही स सप्तमनरकगमनाभावः किं यत्रैव जन्मनि स्त्रियो मुक्तिगामिन्यस्तत्रैव विवक्षितः ?, किं वा सामान्येन ?, मनोवीर्यरूप परिणतिको अभाव निश्चित होता है सो ऐसा कहनो ठीक इसलिये नहीं बैठना है कि संमूञ्छिस आदिकोंमें जो तादृश मनोवीर्यरूप परिणतिका अभाव है इसका कारण वहां प्रतिबंध है। यहां ऐसा प्रतिबन्ध नहीं है। तथा सप्तमपृथिवीमें गमन कोई निर्वाणगमनके प्रति कारण तो है नहीं और न निर्वाणगमन सप्तमपृथिवी गमन अविनाभावी है। क्यों कि चरसशरीरी जो व्यक्ति हुआ करते हैं वे सप्तमपृथिवी गमनके बिना ही निर्वाणमें जाते हुए देखे जाते हैं। तथा यदि तुम्हारी यही बात मानली जावे कि स्त्रियां सप्तमनरकमें नहीं जाती है इसलिये उनमें विशिष्ट सामर्थ्यका अभाव है और इसीलिये वे पुरुषोंसे हीन मानी गई हैं सो इसपर हमारा तुमसे ऐसा पूछना है कि यह जो उनमें सप्तमनरकमें गलनका अभाव है तो वह क्या जिस भवमें उन्हें मुक्ति प्रात होती है उसी भवकी अपेक्षासे विवक्षित है या सामान्यरूपसे विवक्षित है ? यदि इसमें प्रथम पक्ष अंगीकार તિનો અભાવ જોવામાં આવે છે એજ પ્રમાણે સ્ત્રિમાં પણ તાદેશ મનોવિર્યરૂપ પરિકૃતિને અભાવ નિશ્ચિત હોય છે તે એવું કહેવું એ કારણે ઠીક બેસતું નથી કે, સમૃમિ આદિકોમાં જે તાદશ્ય અને વીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છેઅહીં એવો કોઈ પ્રતિબધ નથી તથા સાતમી પૃથવીમાં ગમન એ કાંઈ નિર્વાણ ગમનનું પ્રતિકારણ તે છે નહીં અને ન તો નિર્વાણ ગમન સાતમી પૃથવી ગમન અવિનાભાવી છે. કેમકે, ચરમ શરીરી જે વ્યક્તિ થયા કરે છે તે સાતમી પૃથવી ગમનના વગર જ નિર્માણમાં જતા દેખાય છે. તથા જે તમારી એ વાત માની લેવામાં આવે કે, સિયે સાતમા નરકતાં જતી નથી. આ કારણે તેમનામાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે. અને એજ કારણથી તે પુરૂષથી હીન માનવામાં આવેલ છે તે આની સામે અમારું તમને એ પૂછવાનું છે કે, આ જે તેનામાં સાતમા નરકમાં જવાને અભાવ છે તે તે શું જે ભવમાં તેને મુક્તિ પ્રાપ્ત થાય એજ ભવની અપેક્ષાથી વિવક્ષિત અથવા તે સામાન્ય રૂપથી વિવક્ષિત છે જે આમાં પ્રથમ પક્ષ અંગિકાર
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy