SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे भक्ष्यमाणः स सर्पः तं भेकं भक्षितवान् । ततः पक्षिणाऽपि स सो भक्षितः। इति वीक्ष्य जयघोष एवं व्यचिन्तयत्-एकोऽन्यं भक्षति, तमप्यपरो भवति, इत्येवं वलवान् दुर्बलं भक्षति न तु रक्षति । अहो ! अस्मिन् जगति जीवानामेवं दुर्दशा दृश्यते ! महाशक्ति मृत्युः समग्रं जगद् ग्रसति । तदसारेऽस्मिन् संसारे बुद्धिमद्भिरास्थो न कर्त्तव्या । इह यदि कश्चित्सकलोपद्रव निवारकोऽस्ति, तर्हि धर्म एवाऽस्ति । अतोऽहं कल्पद्रुमोपमं तं धर्ममेव समाश्रयिष्ये । इत्थं विचिन्त्य पारेगङ्गं गतः स वद्धसदोरकमुखवस्त्रिकान् धृतरजोहरणादिसाधूपकरणान् साधून ददशैं । ततः स सपने भी उस मेढकको निगल लिया। चील भी उस सर्पको खा गई। इस परिस्थितिको देखकर जयघोषने विचार किया देखो यह संसारकी स्थिति कैसी है जो एक एक को खानेके लिये ही कटिबद्ध बना हुआ है। बलवान् दुर्बलको खाने में ही आनंद मानता है रक्षा करने में नहीं। वह उसको खाता है, उसको कोई दूसरा खा जाता है। अहो ! इस संसार में जीवोंकी ऐसी ही दुर्दशा हो रही है। महा शक्तिशाली मृत्युरूप राक्षस इस समस्त जगत्को अपना ग्रास बनाने में लगा हुआ है। अतः जब संसारकी ऐसी भयावह भयकर स्थिति है, तो इस असारसंसारमें बुद्धिमानोंको आस्था करनी ही नहीं चाहिये । हां इस भयावह स्थितिका निवारक एक धर्म ही है । क्यों कि उसमें ही ऐसी कोई अपूर्व शक्ति समाई हुई है जो सकल उपद्रवोंको दूर कर देती है । इसलिये मैं उसी कल्पद्रुमोपम धर्मका सहारा क्यों न लूं। इस प्रकार विचार कर वह ज्यों ही गंगाके અને સમળી એ સપને ખાઈ ગઈ. આ પરિસ્થિતિને જોઈને જયઘોષના મનમાં વિચાર છે કે, જુઓ ! આ સંસારની કેવા પ્રકારની સ્થિતિ છે કે, એક એકને ખાવા માટે જ કટિબદ્ધ બની રહેલ છે. બલવાન દુર્બળાને ખાઈ જવામાંજ આનંદ માને છે. પરંતુ તેની રક્ષા કરવામાં નહીં. એ એકને ખાય છે તે કઈ બીજુ એને ખાઈ જશે. અહા ! આ સંસારમાં જીવેની આવી જ દુર્દશા થઈ રહી છે. મહા શક્તિશાળી મૃત્યુરૂપ રાક્ષસ આ સઘળા જગતને પિતાનો કેળીયો બનાવવાના કામમાં જ લાગી રહેલ છે. આથી સંસારની આવી ભયાવહ સ્થિતિ છે તે આવા સંસારમાં બુદ્ધિમાનેએ કદી પણ આસ્થા ન કરવી જોઈએ. આવી ભયાવહ સ્થિતિનું નિવારણ કરનાર એક માત્ર ધર્મજ છે. કેમકે, એનામાં કઈ એવી અપાર શક્તિ સમાએલી છે કે તે સકળ ઉપદવેને દૂર કરી શકે છે આ કારણે હું એવા કલ્પદ્રુમેપમ ધર્મને આશ્રય શા માટે ન શોધી લઉં? આ પ્રકારને વિચાર કરીને તે જ્યારે ગંગાના
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy