SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ० ३३ कर्मप्रकृतिवर्णने प्रदेशाग्रनिरूपम् ब्धेषु स्थितं जीवाः संगृह्णन्ति, आत्मावष्टब्धाकाशप्रदेशस्थान् कर्मपुद्गलान् प्रति जीवस्य ग्रहणहेत्वविशेषात् । तत् कर्म कि ज्ञानावरणीयमात्रमेक द्विकं वा त्रिकं वा सर्व वा संगृह्णन्ति ? इत्याशङ्कायामाह-'सव्वं' इति । सर्व-सकलं ज्ञानावरणाद्यष्टकं संगृह्णन्ति, नत्वेकमेवकिमपि, । जीवा हि सर्वप्रकृति प्रयोगान् पुद्गलान् सामान्येनादाय तानेवाध्यवसायविशेषात्, पृथक् पृथग् ज्ञानावरणीयादिरूपत्वेन परिणमयन्ति । तैश्चैवं संगृहीतं कर्म कैश्चिदेवात्मप्रदेशैर्बद्धं भवति ? सर्वेणात्मना वा इति संशयोच्छेदनार्थमाह'सव्वेण बद्धगं' इति । सर्वेण-समस्तेनात्मना, न तु कियद्भिरेव तत्पदेशैरिति भावः, बद्धकंबद्धमेववद्धकं क्षीरोदकवत् सर्वैरात्मप्रदेशैः श्लिष्टं भवतीत्यर्थः। यहा सर्वेण प्रकृति स्थित्य-नुभाग-प्रदेशरूपेण प्रकारेण बद्धकमित्यर्थः ॥ १८॥ ष्टन्ध समस्त आकाश के प्रदेशों में स्थित होता है और उसे ही जीव ग्रहण करता है । तथा द्वीन्द्रियसे लेकर पंचेन्द्रियपर्यंत जीव चारों दिशाओं से चार विदिशाओं से एवं उर्ध्व और अधः से कर्मपुग्दलों को ग्रहण करते हैं । इन पुग्दलोंमें ज्ञानावरणीय ओदि रूपसे परिणमन होने योग्य कर्मपुग्दल रहते हैं। अर्थात् जिन कार्मणवर्गणाओं को यह जीव ग्रहण करता है उन्हे यह जीव अध्ययवसायविशेष से पृथक् २ ज्ञानावरणीय आदि रूप में परिणमादेता है। ये गृहीत कर्मपुग्दल आत्मा के समस्तप्रदेशों के साथ ही बंध को प्राप्त होते हैं। ऐसा नहीं है कि कुछ आत्मा के प्रदेशों के साथ ही संबंध को प्राप्त हों और कुछ के साथ नहीं हों। बंधने पर इनमें भावों के अनुसार प्रकृति, प्रदेश, स्थिति तथा अनु. भागबंधरूप से प्रकारता आजाती है ॥१८॥ સુધીના પુદ્ગલોનું ગ્રહણ થાય છે. એ કમ આત્મા દ્વારા રોકાયેલા આકાશના સમસ્ત પ્રદેશમાં સ્થિત થાય છે. એને જ જીવ ગ્રહણ કરે છે. તથા બે ઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યત જીવ ચારે દિશાઓથી, ચાર વિદિશાઓથી, અને ઉર્વ તથા અધથી કર્મ પુદગલોને ગ્રહણ કરતા રહે છે. આ યુગમાં જ્ઞાનાવરણીય આદિરૂપથી પરિણમન થવા કર્મ પુદ્દગલ રહે છે. અર્થાત્ જે કાર્પણ વગણાઓને એ જીવ ગ્રહણ કરે છે એને એ જીવ અધ્યવસાય વિશેષથી જુદા જુદા જ્ઞાનાવરણીય આદિ રૂપમાં પરિણમાવી દે છે. આ ગ્રહિત કર્મ પુદ્ગલ આત્માના સઘળા પ્રદેશની સાથે જ બંધને પ્રાપ્ત થાય છે. એવું નથી કે, થોડા આત્માના પ્રદેશની સાથે સંબંધને પ્રાપ્ત થાય અને ડાની સાથે ન થાય. બંધાવાથી તેમાં ભાવના અનુસાર પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ તથા અનુભાગ બંધરૂપથી પ્રકારતા આવી જાય છે. તે ૧૮
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy