SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ २४४, उत्तराध्ययनसूत्रे इदानीं सदेवमाह-गन्धर्वनगरं, दिग्दाहः, विद्युत् , उल्का, गर्जितं, यूपका, यक्षदीप्तम् । एतत् सर्व देवताप्रयुक्तमस्वाध्यायिकम् । एतेषु एकैकां पौरुषी यावदस्वाध्यायः। युगपदनेकोत्पातसद्भावेऽपि एक पौरुषीमात्रमस्वाध्यायः। अथ गन्धर्वनगरादीनां व्याख्या-गन्धर्व नगरं नाम-यच्चक्रवर्त्यादि नगरस्योत्पातमूचनाय संध्यासमये तस्य नगरस्योपरिद्वितीयं नगरं प्राकाराहालकादि संस्थितं दृश्यते तत्१, पूर्वादिकायां दिशि छिन्नमूलो दाहः-प्रज्वलनं दिग्दाहः । कस्यांचिदिशि महानगरप्रदीप्तमिव उपरिप्रकाशः, अधस्तादन्धकार इति दिग्दाहः । उल्का-सरेखा, प्रकाशयुक्ता वा । यूपको नाम-शुक्लपक्षपतिपद्वितीयातृतीया रूपेषु सदेव देव प्रयुक्त-अस्वाध्याय-गन्धर्वनगर, दिग्दाह, विद्युत् , उल्का, गजित, यूपक, यक्षदीप्त, ये सब उपद्रव देवता प्रयुक्त हुआ करते हैं। इनके होने पर सूत्रका पठन पाठन नहीं किया जाता है। अर्थात् ये जिस २ दिन हो उस दिन एक २ पौरुषी तक अस्वाध्याय काल माना जाता है । यदि एक दिनमें ही युगपत् ये अनेक उत्पात हो जायें तो भी अस्वाध्याय काल १ पौरुषी मात्र ही माना गया है। ___ चक्रवर्ती आदिके नगरमें उत्पातको सूचन करनेके लिये संध्याके समय उस नगरके ही ऊपर प्राकार अहालिका आदिसे युक्त जो नगर दिखलाई पड़ता है वह गंधर्व नगर है । पूर्व आदि दिशाओंमें छिन्नमूल जो ज्वालासी प्रतीत होती है वह दिग्दाह है । इस दिग्दाहमें किसी एक दिशामें ऊपरकी ओर ऐसा प्रकाश मालूम देता है कि जैसे किसी नगर में आग लग रही हो तथा नीचेकी ओर बिलकुल अंधकार नजर आता सदेव देवप्रयुक्त-मस्वाध्याय-धनगर, डि , विद्युत, Set, 0त, ચૂપક, ચક્ષદીપ્ત, આ સઘળા ઉપદ્રવ દેવતા પ્રયુક્ત થયા કરે છે. આના હોવાના સમયે સૂત્રનું પઠન-પાઠન કરવામાં આવતું નથી. અર્થાત્ એ જે જે દિવસે એક એક પૌરૂષી સુધી અસ્વાધ્યાયકાળ માનવામાં આવેલ છે. કદાચ એક દિવસમાં જ યુગપતુ એ અનેક ઉત્પાત થઈ જાય તે પણ અસ્વાધ્યાય કાળ એક પૌરૂષી માત્ર જ માનવામાં આવેલ છે. ચક્રવતી આદિના નગરમાં ઉત્પાતનું સૂચન કરવા માટે સંધ્યાના સમયે એ નગરનાજ ઉપર પ્રાકાર અટ્ટાલિકા આદિથી યુક્ત જે નગર જોવામાં આવે છે તે ગાધર્વ નગર છે. પૂર્વ આદિ દિશાઓમાં છિન્નમૂલ જે જ્વાળા જેવું દેખાતું હોય છે તે દિગ્રાહ છે, આ દિગ્દાહમાં કોઈ એક દિશામાં ઉપરની તરફ એ પ્રકાશ દેખાય છે કે, જાણે કેઈ નગરમાં આગ લાગી રહી હોય, સાથોસાથ નિચેના ભાગમાં બિલકુલ અંધકાર નજરે પડે છે. ઉલ્કાપાત તારાનું તૂટવું
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy