SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ २३९ % 3D - - प्रियदर्शिनी टीका अ १८ श्री पुथुनाथकया अब भगवान कुन्युनायः गिरिकामारुहा सहमाम्रवण ययौ । भगवतोऽभिनिष्क्रणमहोत्सव देवा नरेन्द्राश्च महता महोत्सवेन सपादितवन्तः । तत्रोधाने भगवान सहस्रसग्यकैर्भूपः सह टीला गृहीतवान् । तस्मिन्नेर समये भगवतो मनःपर्ययनामक चतुर्थ ज्ञान समुत्पन्नम् । ततो भगवान् सर्दीक्षित. सह मारण्डपक्षीवाप्रमत्तो भुवि विहरन पोडशवानन्तर पुनस्तत्रैवोधाने समागतः । तत्र भगवतः केवलनानमुत्पन्नम् । केवलनानमासादिने भगवति स्वासनचलनेन शाततवृत्ताः सकला अपि देवेन्द्राः समागत्य समवसरण चक्र । तर समय सरणे परिपदि सिंहासनस्थितःपञ्चशिदनुः परिमितदेहो भगवान् श्रीकुन्युनाथः उसके बाद ये गिरिका पर आरूढ होकर महमाम्रवन की और पधारे । इनका निष्फमण महोत्सव देव एव नरेन्द्रोंने रडे भारी उत्माके साथ मनाया। सहस्राम्रवन में पहुंचकर इन्होंने एक हजार राजाओके साथ दीक्षा ग्रहण की। दीक्षा ग्रहण करने पर इनको मनःपर्यय ज्ञान उत्पन्न हो गया। भारण्डपक्षी की तरह अप्रमत्त होकर प्रभु समस्त साबुओ के साथ इस भृमण्डल पर विहार करने लगे। विहार फरते २ ये फिर मोलहवें वर्ष मे उसी सहस्राम्रवन में जब पधारे तय इनको वहा पर लोकालोक प्रकाशक केवलज्ञान उत्पन्न हुवा। इस प्रकार जव केवलज्ञानी बने तय अपने • आसनो के चलायमान होने पर देवेन्द्रोंने भगवान के इम केवलज्ञान की प्राप्ति का महोत्सव खूप मनाया और समवसरणकी रचनाकी । यारह प्रकारकी परिपदा के वीच मे पेंतीस धनुपप्रमाण कायवाले प्रभु समवसरण में विराजमान होकर ત્યારપછી તેઓ પાલખીમાં આરૂઢ થઈને સહજઆમ્રવનની તરફ ગયા તેમને નિષ્ક્રમણ મહોત્સવ દેવ અને નરેન્દ્રોએ ભારે ઉત્સાહની સાથે મનાવ્યે સહસ્ત્ર આમ્રવનમાં પહોંચીને તેઓએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ધારણ કરી દીક્ષા ગ્રહણ કરવાથી તેમને મન પર્યય જ્ઞાન ઉત્પન થયુ, ભાન્ડ પક્ષીના માફક અપ્રમત્ત બનીને પ્રભુ સઘળા સાધુઓની સાથે આ ભૂમિ મડળ ઉપર વિહાર કરવા લાગ્યા વિહાર કરતા કરતા પછી સેળમા વર્ષે એજ સહ આમ્રવનમાં ત્યારે પધાર્યા ત્યારે તેમને ત્યાં લેકલાકનું પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થયું આ પ્રકારે ભગવાન જ્યારે કેવળજ્ઞાની બન્યત્યારે પોતપોતાનાં આસનો ચલા યમાન થવાથી દેવેન્દ્રોએ ભગવાનના આ કેવળજ્ઞાનની પ્રાતિ મહોત્સવ ખૂબ હર્ષ પૂર્વક મનાવ્યો અને સમવસરણની રચના કરી બાર પ્રકારની પરિષદાની વચમા પાત્રીસ ધનુષ પ્રમાણુ કાયાવાળા પ્રભુએ સમવસરણમાં બીરાજમાન થઈને પાત્રીસ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy