SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ८ श्री शान्तिनाथकथा पक्षचन्द्र इत्र बटरे । जगजनमनोहर नयनानन्दकर कुमार पश्यतोर्मातापित्रोनिरुपमः मुखानुभयोऽभूत् । जद्गमः कल्पद्रुमर स शिशुमनोहरे क्रम चङ्कमणे भूपगृहागण समलङ्कतवान् । शिशुरूपमास्थाय समागतैर्देवैः सह चलचूलाञ्चलो विभु मनोहरा शैशानुरूपा पाशु क्रीडा व्यधात् । इत्य मुखेन क्रमशो वर्द्धमानः शाति नाथ प्रभु यौवन पयः समासादितवान् तदा भगवतः शरीर चत्वारिंशद् धनुस्तुगम भूत् । भगवान् हि समस्त विश्वमानन्दितवान् , स्वकीयमनोहरैराचारैः । ततः पित्रा यशोमत्यादिकाभि राजकन्यकाभिः सह भगवतः शान्तिनाथस्य विवाहः कारितः। एव क्रमेण भगवान् जन्मतः पञ्चविंशतिसहस्रपाणि नीतवान् । तदा तन्मातापितरौ त राज्ये संस्थाप्य स्वय दीक्षा गृहीत्वा स्वजन्मनः साफल्य नीतवन्तौ । थी। माता पिता जगजनों में मनोहर तथा नयनोंका आनद विधायक पुत्र शांतिनाथ को देख २ कर निरूपम सुखका अनुभव करते थे। जगम कल्पक्ष के समान चालक प्रभु जय मनोहर पालचाल द्वारा राजमहल के अगण मे चलते तर यह विशेप गोभित होने लगते । बालकका रूप बनाकर आये हुए देवो के साथ प्रभु हिलती हुई शिखावाले होकर मनोहर चालोचित धूलिक्रीडा भी करते थे। इस प्रकार सुखपूर्वक क्रम से बढते हुए प्रभु ने यौवन वय प्राप्त किया। भगवान के ऊँचाई समय चालीस धनुप की थी। प्रभुने अपने सदाचारों से सब के मनको मुग्धकर रक्खा था। पिताने शान्तिनाथका विवाह यशोमती आदि राजकन्याओ के साथ कर दिया। इस प्रकार भगवान के जन्म से लेकर अभीतक जीवन के पच्चीस हजार वर्ष व्यतीत हुए । माता पिताने इनको राज्य में स्थापित करनेके लिये स्वय दीक्षा धारण करली । और इस प्रकार से अपने जन्मको उन्होने सफल बना लिया। એવા મનોહર તથા નયન અભિરામ એવા પુત્ર શાન્તિનાથને જોઈને નિરૂપમ અનુભવ કરતા હતા જ ગમ કcપવૃક્ષ પ્રમાણે બાળ પ્રભુ જ્યારે રાજભવનના આગણામા પા પગલી કરતા ચાલતા થયા ત્યારે ભારે મનોહર લાગતા હતા બાળ કના રૂપ બનાવીને આવેલ દેવની સાથે પ્રભુ હલતી ચોટલીવાળા બનીને બાળ ઉચિત વિવિધ કીડાઓ પણ કરતા હતા આ પ્રકારથી સુખપૂર્વક ક્રમે ક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ યુવાવસ્થામાં આવ્યા ભગવાનના શરીરની ઉચાઈ આ સમયે ચાલીસ ધનુષની હતી પ્રભુએ પિતાના સદાચારેથી સઘળાનુ મન જીતી લીધુ હતુ પિતાએ શાતિનાથનો વિવાહ યશોમતી આદિ રાજકન્યાઓ સાથે કર્યો આ પ્રકારે ભગવાનના જન્મથી માડીને યુવાવસ્થા સુધી જીવનના પચીસ હજાર (૨૫૦૦૦) વર્ષ વ્યતીત થયા માતાપિતાએ એમને રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને પિતાના જીવનને સફળ કરવા માટે દીક્ષા અંગીકાર કરી અને એ રીતે તેમણે પોતાના જન્મને સફળ બનાવ્યું
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy