SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ ७६२ उत्तराभ्यवद अनास्त्येव कथानकम् - आसीदङ्गदेशे मणिपुरे मनुरपनपान्यादिसमत्रिवोऽतिविनीतः सुदर्शननामकः श्रेष्ठियुतः । तस्यामीन् प्राणप्रिया सकलक लाचतुराऽनवद्यङ्गयुक्ता चद्रक ठानाम्नी मार्या । तामेकदा कार्यान्तरसलग्नाश्वभूः प्राह स्तुपे ! सौधमध्यात् शिला पुनकमानय । वचनमाकर्ण्य सा प्राह-मातः ! महाभारोग्य शिलापुनकः, नाद व समानेतु शक्ता । अस्मिन् समये कुतोऽपि समागतः पत्न्यानुपलक्षितः श्रेष्ठितः पयााचनमा समचिन्तयत् - अहो ! चित्रके जीव मुनिराजने चक्रवर्तीको समझाया कि तुम इनको किस रूपमें अच्छा समझकर मुझे ग्रहण करने के लिये कह रहे हो ? | इस पर एक कथानक इस प्रकार है अंगदेश में मणिपुर नगरमे धनधान्यादिसे समन्वित तथा अत्यंत अति विनीत सुदर्शन नामका एक श्रेष्ठिपुत्र रहता था । सुदर्शनकी पत्नीका नाम चत्रकला था, यह जैसा नाम था वैसी ही गुण सपन्ना थी । सुदर्शनको यह अपने प्राणोंसे भी अधिक प्यारी धी । चत्रकला भी सकलकलाओं बडी चतुर थी। इसका प्रत्येक शारीरिक अवयव सौन्दर्य एव लावण्य से भरपूर था। एक समय की बात है कि चद्रकलासे उसकी सासने जो कि उस समय किसी दूसरे काम करनेमें लगी हुई थी कहा बहू ! सकान के भीतर से शिलापुत्रकको छे आ । चद्रकलाने सासके वचन सुनकर कहा- माताजी ! शिलापुत्रकका वजन तो बहुत है इसलिये वह अकेली मुझसे नही उठ सकता है । जब चन्द्रकला इस प्रकार कह रही थी कि इसी समय कहीसे उसका पति भी आ गया जिसका आना જાગ્યુ કે, તમા એને કઈ રીતે સારા સમજીને મને અ ગીકાર કરવાનુ કહી રહ્યા છે ? આના ઉપર એક કથા આ પ્રમાણે છે— આ ગદેશમા મણીપુર નગરમાં ધનધાન્યાદિકથી પરિપૂર્ણ તથા ખૂબજ વિનીત એવા સુદન નામે શેઠનેા એક પુત્ર રહેતા હતા સુનની પત્નીનુ નામ ચંદ્રકલા હતુ. એ જેવુ નામ હતુ તેવી જ ગુણુસ પન્ન હતી કળાઓમા ખૂબજ ચતુર હતી એના શરીરના પ્રત્યેક અવયવ સૌદય અને લાવણ્યથી ભરપૂર હતા. એક સમયની વાત છે કે, ચદ્રકલાને તેની સાસુએ કે જે એ વખતે બીજા કાઈ કામમા શુ થાયેલ હતી તેણે કહ્યુ, વહુ । મક઼નની અદરથી શિલાપુત્રકને લઈ આવા ચદ્રકળાએ સાસુના વચન સાભળીને કહ્યુ કે, માતાજી ! ચિલાપુત્રકનુ વજન તે ઘણુ છે આથી તે મારા એકલાથી ઉપડી શકે તેમ નથી જયારે ચંદ્રફળા આ પ્રમાણે કહી રહી હતી કે, એજ સમયે તેના પતિ કયાફથી ત્યા 1
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy