SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ ७२७ प्रियदर्शिनी टीका म १३ चित्र-सभूतचरितवर्णनम् दिव्यपुप्पाघ्राणादिक सा तेन दृप्टम् । तदनु तत्सेवकैः शीतलोपचारेण तस्य मीऽपनीता । जातिस्मरणज्ञानेन चक्रवर्ती पूर्वभनसम्पन्धिन सभ्रातरमपि दृष्टवान् । चक्रवर्ती चिन्तितवान् पञ्चपूर्वभापर्यन्त यो मम सहरी भ्राताऽऽसीद सोऽधुना काऽऽस्ते, इति विचित्य तद् शिोधनार्य स 'आस्वदासौ मृगौहसौ मातङ्गावमरो तथा' इति श्लोकाई पिरचितवान् । इद श्लोकाध विरचग्य चक्रवर्तिना सेनापतिर वनुरुक्त:-इद श्लोकाध सर्वत्र निर्धोपय । य कश्चिदपराध पूरयिष्यति, तस्मै राना राज्याध दास्यति । निर्घापित सर्वत्र तेन श्लोकार्धम् । अपने पहिलेके पाचभव जान लिये। इससे उनको यह निश्चित हो गया कि में जब सौधर्मस्वर्ग में पद्मगुल्मविमानमें या तभी मैने ऐसा नाटक देखाथा, तभी ऐसा कुसुमस्तरक मूघाया और तभी ऐसा गाना भी सुनाया। ___ चक्रवर्तीको मूच्छित अवस्थामे पडे हुए देखकर उनके सेवकोंने शीतलोपचार क्रियाओ द्वारा उनकी मूळ दरकी। चक्रवर्ती इस तरह स्वस्थ हो गये । जातिस्मरण ज्ञानके प्रभावसे चक्रवर्तीने अपने पूर्वभव सवधी भाईको भी जान लिया। और फिर यह विचार किया कि मेरे साथ जो पाच भवो तक सय रहा है वह अब इस समय कहा है। ऐसा विचार कर उन्होंने उसकी खोज करने के निमित्त "आस्व दासौ मृगौ हसौ मातङ्गावमरौ तथा" इस प्रकारके आधे श्लोककी रचना की और अपने सेनापति वरधनुको उसको देकर कहा कि इस आधे श्लोक की सर्वत्र घोपणा करवाओ और कहो कि जो कोई भी व्यक्ति इसके उत्तरावं की पूर्ति करे उसको राजा आधा राज्य प्रदान करेगा। चक्रवर्ती જાણી લીધા આથી તેને એ નિશ્ચય થઈ ગયે કે, જ્યારે હું સૌધર્મસ્વર્ગમાં પદ્મગુમ વિમાનમાં હતો ત્યારે મે એવું નાટક જોયુ હતુ, આવુ કુસુમ સ્તબક છડી સુઘેલ હતી અને આવું ગાયન પણ સાભળેલ હતુ ચક્રવતીને મછિત અવસ્થામાં પડેલા જોઈને તેના સેવકોએ શીતલપ ચાર ક્રિયાઓથી એમની મૂછ દૂર કરી ચક્રવર્તી શીતળ ઉપચારોથી સ્વસ્થ બન્યા જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી ચકવતીએ પોતાના પૂર્વભવ સ બ ધી ભાઈને જાણી લીધા અને પછી એ વિચાર કર્યો કે, પાચ ભલે સુધી જે મારી સાથે રહેલ છે તે આ સમયે કયા છે? આ વિચાર કરીને તેમણે તેની શોધ ४२पानी निमित्त "आस्वदासौ मृगौ हसौ मातङ्गाउमरी तथा " 240 मरे मी કની રચના કરી તેની સર્વત્ર ઘોષણા કરવાનું સેનાપતિ વરધનુને કહ્યું સાથોસાથ એ પણ કહ્યું કે, જે કઈ વ્યક્તિ આના ઉતરાર્ધની પૂર્તિ કરશે તેને રાજા અધું રાજ્ય આપશે તેવું જાહેર કરવાનું પણ જણાવ્યું ચકવર્તની
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy