SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनीटीका अ० १३ चिन-सभूतपरितवर्णनम् खड्गमादाय माहर निकटवशनाले । खड्गमहारच्छिन्नवराजालेन सह तत्पुरतः स्फुर दोष्ठो मनोहराकृतिक एको मुण्डो निपतित । त दृष्ट्वा ससभ्रान्तेन कुमारेण चिन्तितम्-"धिगस्तु मा दुर्व्यवसायव्यसनिनम् , धिइमम पाहुबलम् । येनाविचारपरायणेन मया दुकत्यमिद कृतम् हतोऽय निरपरावो विधामाधको मया" इत्येव स कुमारो नहुधा पश्चाताप कृतान् । पश्चात्ताप कुर्वता कुमारेण वशजालमध्यपत्ती पानादिसामग्री समलितहस्तः कान्धोऽवलोक्तिः । तद्दर्शनेन पुनरपि खेटक-याण और तलवार, ये दो वस्तुएँ रखी हुई थी। कुमार ने तलपार को उठाकर वशजाल के ऊपर ज्यों ही प्रहार किया। कि उसके फटते ही वहासे एक मुड नीचे गिरा, वह आकृतिमे वडा मनोहर यातया जिसके ओष्ठ कप रहे थे। उस मुड के गिरते ही कुमार को बड़ा आश्चर्य हुआ। आश्चर्य चकित होकर पश्चात् कुमार ने विचार किया कि अविचारी काम करने वाले मुज अविचारी को धिकार है। मेरे इन पादुओं के बल को भी धिकार है। राय मैने विना विचारे ही इस दुष्कृत्य को किया है। देखो इस कृत्य के करने से मेरे द्वारा एक निरपराधी विद्यासाधक विद्याधर का यह माथा कट कर गिरा है। मेरे द्वारा यह अमार्जनीय अपराध बना अब क्या करू । इस प्रकार कुमार ने अपने इस अविचारित कृत्य पर बडा भारी पश्चात्ताप किया। कुमार जब विविध रूप से इस प्रकार का पश्चात्ताप कर रहा था कि उसी समय उसने देखा कि वशजाल के मध्यवर्ती यह करध कि जिसका मस्तक पहिले से ही વસતુઓ પડી હતી, કુમારે તવરને એ વશાળ ઉપર ઉપાડીને ફેકી, તલવારના ઘાથી વશજાળ ફાટી અને એક મુડકીની આકૃતી કે જે ખૂબ જ સુંદર ચહેરાવાળી હતી અને જેના હેઠ કાપતા હતા તે નીચે પડી આ મુડકી નીચે પડના કુમારને ખૂબ જ આશ્ચર્ય થયું, આશ્ચર્ય ચકિત બન્યા પછી કુમારે વિચાર કર્યો કે, અવ્યવસાયમાં વ્યવસાય કરનાર મને અવિચારીને ધિક્કાર છે, મારા આ હાથના બળને ધિક્કાર છે, મે વગર વિચાર્યું જ આવું દુષ્કૃત્ય કર્યું છે, આવું અવિચારી અધમાધમ કૃત્ય મારા હાથથી થવાના કારણે એક નિરપરાધી વિદ્યાસાધક વિવાઘરનું માથુ વિનાકારણે મારા હાથથી કપાઈ જવા પામ્યુ છે મારાથી આ પ્રકારનો ઘોર અપરાધ થયો છે. હવે શું કરૂ? આ રીતે કુમારે પોતાના અવિચારી કૃત્ય પર ભારે પશ્ચાત્તાપ કર્યો કુમાર જ્યારે વિવિધ રૂપથી પશ્ચાત્તાપ કરી રહ્યો હતે એ વખતે તેણે જોયું તો વશજાળની વચમાનું ધડ કે જેનું માથુ પહેલા તેના હાથે કપાઈ જવા પામ્યું હતું તે
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy