SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ६७६ उत्तराध्ययनसूत्रे तैस्ताडयमानः कृष्यमाणच स कुमारान्तिकमदशमुपनीतः । तत्र स कुमाराय पलायनार्थ तैरलक्षित सकेत दत्तवान् । तेन कृतमतः स कुमारस्ततो भटैरहष्ट एव पलायितवान् ' ततः पलायितः कुमार पफम्या महाटव्या प्रविष्टः । बुधा तृपाऽऽतः कुमारस्वतीय दिवसेष्टव्यामटन्नेक तापस दृष्टवान् । दृष्टे च तस्मिन् कुमारस्य जीविताशा जाता। कुमारेण स तापसः पृष्टः । भगवन ! कर मतदाश्रमः? सभासन्न एवास्मदानमः' इत्युक्त्वा कुलपतिसमीप त नीतवान् । कुमारेण प्रणतः कुलपतिः । कुलपतिना मोक्तम्-कुत आगतोऽसि ? कुमारण सफलोऽपि वृत्तान्त तरह मारते खेचते हुए वे उसको कुमार के पाम तक के रास्ते पर ले आये। उसने कुमार को उन सुभटों की अज्ञात अवस्था में वही से भगने का सकेत किया । सकेन पाकर कुमार वा से शीघ्र भगा। कुमार का भगना भटों को मालूम नहीं पटा । भगते २ कुमार एक महाटवी में आ पहुचा । क्षुधा एव तृपा से पीडित होकर कुमार उम अटवी में टीक तीन दिन तक इधर उधर घूमता रहा, पर गाने पीनेका कही भी ठिकाना नहीं पडा। घूमते २ घूमतेर तीसरे दिन कुमार ने एक तापसको देखा। तापसको देखकर कुमारका जी मे जी आया, उसके देखते ही उसको अपने जीने की आशा बध गई । तापस के समीप जाकर कुमार ने उससे पूछा भगवन् । आपका आश्रम कहा है तापस बोला-"हमारा आश्रम पास ही है" ऐसा कह कर वह तापम कुमारको अपने कुलपति के समीप ले गया। कुलपतिको देख कर कुमार ने नमस्कार किया। कुलपतिने आये हुए कुमार को देखकर पूछा-तुम कहा से आये हो ' कुलपति की તે રસ્તે ઘસડતા લઈ ચાલ્યા કુમાર જયા બે હતા તે સ્થાન નજીક આવતા તેણે સ કેતથી કુમારને ભાગી છુટવાને સકેત કર્યો આ સકેત સૈનિકોની જાણમાં આવ્યો નહી સકેત મળતા કુમાર વાથી ભાગવા માંડ્યા અને મહા ભયકર જ ગવમાં જઈ ચડયે ભૂખ અને તરસથી પીડાતા ત્રણ દિવસ સુધી કુમાર તે જ ગલમા અથડાયે પરતુ કયાય ખાવાપીવાનું ન મળ્યું ત્રીજા દિવસે કુમારે એક તપસ્વીને જોયા, તપસ્વીને જોઈને તેના જીવમાં ધરપત વળી અને પિતાના જીવનની આશા બંધાઈ તપસ્વીની પાસે જઈને કુમારે તેને પૂછ્યું ભગવન આપનો આશ્રમ કયા છે? તપસ્વીએ કહ્યું કે, “અમારા આશ્રમ અહિં નજીકમાં જ છે ” આમ કહી તે કુમારને લઈ પિતાના કુલપતિ પાસે આવ્યા કુલપતિને જોઈ કુમારે નમસ્કાર કર્યા કુલપતિએ આવેલા કુમારને જોઈને તેને પૂછયું તમે કયાથી આવે છે? કુલપતિના પૂછવાથી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy