SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिशी टीका अ• १३ चित्र-सभूतचरितवर्णनम् विचार्य वरधानामान पुत्रमा वदति-पुत्र ! कुमारमाता दीर्घaपे समासक्ता । पश्य, इन्द्रियाणा दुनिग्रहत्यम् यदिय सतीधर्मरती राजपत्नी व्यभिचारिणी जाता । त्वया गमय निरीक्ष्य ममाचारोऽय राजकुमाराय निवेदनीयः। सोऽपि त टत्तान्त रानकुमाराकान्ते निवेदयति । मानुवरित विज्ञाय तदसहमानो की स्थिति मे वधे हुए इन दोनों का समय क्रमशः न्यतीत होते२ यह समाचार एक दिन धनुनाम के मत्री को ज्ञात हो गया। जानकर उसने विचार किया कि जो पुमप इस प्रकारके अनाचार करता है, वह भविष्य में राजकुमार का रितविधायक होगा यह नान विश्वास करने में नहीं आती है । अत उमने इस समाचार को विशेष न बढाकर अपने पुत्र से जो कि राजकुमार के साथ ररता था कह दिया, और साथ में उसको यह भी समझा दिया कि बेटा तुम जर योग्य अवसर पाओ तभी राजपुत्र के कान मे यह यात डाल देना । देखो इन्द्रियो की दुनिग्रहता, जो सती यह राजपत्नी धर्म की जानकार होती हुई भी व्यभिचार में रत बन गई है। इस कामवृत्ति के लिये धिकार है । अफसोस है, इससे अवा बना हुआ प्राणी अपने विवेक पण क्षण मे भूल जाता है । इस प्रकार पुत्र से धनुमत्री ने राजमाता की इस अनाचार की बात को पिलकुल स्पष्ट रूप मे प्रकट कर दिया। उस मत्रीपुत्र वरधनु ने भी राजमाता का यह वृत्तान्त एकान्त मे ममा पाकर राजकुमार से कह दिया। राजकुमार ने माता को दुश्चरित्रा जानकर उसको प्रतियोधित સમય વિતતો જાતે હતે આ હકિકત એક વખત ધનુ નામના મત્રીના જાણવામાં આવી એ જાણીને તેણે વિચાર કર્યો કે, જે આ પ્રકારને અનાચાર આચરે છે તે ભવિષ્યમાં રાજકુમારના હિતને નુકશાન પહોંચાડનાર પણ ચોકકસ બનશે આમ વિચારી તેણે એ હકિકતને ગુપ્ત રાખી પિતાને પુત્ર કે જે રાજકુમારની સાથે રહેતું હતું તેને આડકતરી રીતે સમજાવી સાથે સાથે તેને એ પણ સમજાવ્યું કે, બેટા! યોગ્ય અવસર પ્રાપ્ત થતા આ ગુપ્ત વાત તમે રાજકુમારના કાને નાખશે જુઓ ઈન્દ્રિયોની દુનિગ્રહતા કે, જે સતી તેમજ રાજરાણું કે જે ધમને જાણનાર હોવા છતા પણ વ્યભિચારમાં રત બની ગયેલ છે એ કામવૃત્તિને ધીક્કાર છે અફસોસ છે કે, કામાંધ બનેલ પ્રાણી પિતાના વિવેક અને સદવિચારને એક ક્ષણ માત્રમાં ભૂલી જાય છે આ પ્રકારે પુત્રને ધનુમત્રીએ રાજમાતાના અનાચારની વાતને સ્પષ્ટ સ્વરૂપથી સમજાવી દીધી ધનુમ ત્રિીના પુત્ર વરધનુએ સમય મળતા સમગ્ર વૃત્તાત એકાતમાં રાજ કુમારને સંભળાવી દીધે રાજકુમારે માતાના દુશ્ચરિત્રને જાણીને તેને બંધ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy