SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ - उत्तराध्ययनस्ते मदर्शितं तज्जननीमृतकशरीरं, बह्नस्थिनिचय च विलोक्य त चौर गृहीतपन्त । ततस्त चौर वमा राजपुरुषा नृपस्यान्तिक नीतवन्त । राजापि यस्य यदनमासीत् तद्धन सर्व लोकेभ्यो दापयित्वा त वेनादिभिस्ताडयिता माणान्तिक दण्डं दत्तवान् । तस्माद्धनलोभ परित्यज्य धर्मो रक्षणीयः ।। इति चौरदृष्टान्तः ॥२॥ कृत कर्म निष्फल न भवतीति प्रतिबोधयन्नुक्तमर्थ दृढीकुन् पाह-- मूलम्तेणे जहा संधिमुंहे गहीए, सकम्मुणा किञ्चइ पावकारी। एवं पंया पेच्च ईंह चे लोएँ, कडाणकोमाण नमोख अतिथें ॥३॥ उसके घर में घुम कर उस .ए को देग्या, वह द्रव्य से भरा हुआ था। तथा बालक ने लेजाकर उन सब को वर भी कुँआ दिखला दिया कि जिसमे उस चोर ने इसकी माँ को मार कर डाल दिया था। लोगों ने उस कुए में इसकी माँ के मृतक शरीर को तथा हड्डियों के ढेरों को देखकर चोर को राजपुरुषों द्वारा पकडवा दिया। चोर को याधकर राजपुरुष राजा के पास ले गये। राजा ने उसका चुराया हुआ समस्त धन अपहृत कर जिस जिसका था उन सब को दे दिया और उसको चेत आदि से पिटवा कर प्राणान्तिक दड दिया। ___इस कथा का यही सार है कि धन के लोभ का परित्याग कर मनुष्य को धर्म की रक्षा करना चाहिये ॥२॥ નાગરિકેએ તેના ઘરમાં ઘુસી જઈને જડતી લીધી અને તપાસ કરતા દ્રવ્યથી ભરેલો કુ તેમના જેવામાં આવ્યો તે પછી જે કુવામાં ચારે તેની પત્નિને-તે બાળકની માતાને મારીને નાખી દીધી હતી તે કુ તે બાળકે નગરવાસીઓને બતાવ્યું તે કુવામાં બાળકના કહેવા પ્રમાણે તેની માતાનું શબ તથા હાડકાના ઢગલા જોયા પુરા મળતા રાજ્યના અધિકારીઓએ તેની ધરપકડ કરી ચાર મુકે ટાટ બાંધીને રાજપુરૂએ તેને રાજાની સમક્ષ રજુ કર્યો રાજાએ તે ચોરે ચેરેલું સઘળું ધન જપ્ત કર્યું તથા તે ચારીના માલના સાચા માલિકેની તપાસ કરાવી તેમને તેમનું ધન સુપ્રત કર્યું, અને તે ચારને કેરડા વગેરેથી માર મરાવીને મતની શિક્ષા કરી આ કથાનો સાર એ છે કે, ધનની વૃષણાને પરિત્યાગ કરી મનુષ્ય ધર્મની રક્ષા કરવી જોઈએ . ૨
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy