SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०४ गा ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्त' राजकुमारः माह-शखपुराधीशस्य सुन्दरनृपस्य प्रथमः पुनो नाम्ना अगडदतोऽस्मि । अत्र कलाचार्यस्य समीपे कलाभ्यासार्थमागतोऽस्मि इदानी लद्वचना. गीकारे मम क्ला स्टा अगना झ नागमिष्यन्ति । यदाहमितो रजिष्यामि तदा त्वा नीत्वा यास्यामि, वावत् काल प्रतीक्षस्त । तद्वचन श्रुत्ला मदनमञ्जरी स्वस्थचित्ता भूत्वा प्रतिनिटत्ता। की है । हे सुभग! आप के मनमोहक रूप को देखकर मेरा चित्त आप पर अनुरक्त बन चुका है। मेरा यह जीवन अर आप के हाथ में है। मदनमजरी की बात सुनकर अगडदत्त ने भी अपना परिचय दे दिया, उसने कहा में शसपुर के अधीश सुन्दर नामक राजा का प्रथम पुत्र । मेरा नाम अगडदत्त है। यहा पर कलाचार्य के पास कलाओं को सीखने के लिये आया हुआ ह । इम समय तुम्हारी यात को मानने के लिये मैं तयार नहीं हैं। कारण कि जिस प्रकार एक स्त्री के सगत में दसरी स्त्री रुष्ट बन जाती है और वह अपने पति के पास नहीं आती है इसी प्रकार तुम्हारे साथ सगत करने से कला भी मुझ से रुष्ट हो जावेगी, अतः मेरा इतने दिन का परिश्रम व्यर्थ चला जायगा । अत: तुम विश्वास रक्खो-मै जर यहाँ से जाऊगा, तब तुम्हें अपने साथ लेता चलूगा, तबतक तुम स्वस्थचित्त होकर अपने घर पर रहो। अगउदत्त की इस बात को सुनकर मदनमजरी वहा से चली गई और प्रसन्नचित्त हो कर अपने घर पर रहने लगी। થયું હતું પણ કમભાગ્યે હુ બાળવિધવા છુ આ હવેલી મારા પિતાની છે હે સુભગ ! આપનું મને મેહક રૂપ જોઈને મારૂ ચિત્ત આપને જ જ એ છે મારૂ આ જીવન હવે આપના જ હાથમાં છે. મદનમ જરીની વાત સાંભળીને અગડદત્ત પણ તેને પોતાને પરિચય આપે તેણે કહ્યું-શખપુરના રાજા સુદરને હુ પુત્ર છુ મારૂ નામ અગડદત છે અહિ હુ કળાચાર્યની પાસે કળા શિખવા માટે આવેલ છુ આ સમયે હુ તમારી વાતને સ્વીકાર કરવા તૈયાર નથી, કારણ કે જે પ્રકારે એક સ્ત્રીને સહવાસ કરતા બીજી સ્ત્રી રીસાઈ જાય છે અને તે પિતાના પતિની પાસે આવતી નથી, એજ રીતે તમારી સાથે સગત કરવાથી કળાએ મારાથી રીસાઈ જશે આથી મારે આટલા દિવસને સઘળે પરિશ્રમ વ્યર્થ જો પર તુ તમે વિશ્વાસ રાખે કે હું જ્યારે અહી થી જઈશ ત્યારે તમને મારી સાથે લેતે જઈશ ત્યાં સુધી તમે સ્વસ્થ ચિત્તથી તમારા પિતાને ઘેર રહો અગડદત્તની આ વાત સાભળીને મદનમ જરી ત્યાથી ચાલી ગઈ અને પ્રસન્નચિત્તથી પિતાને ઘેર રહેવા લાગી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy