SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ७८६ रायन मत्युतामनशात् त्याला एकाकी भूला वन गतः । अन द्वितीयाध्ययने नयोदशगावाव्याख्यानानसरे जिनकल्पिक मार्गस्य सविस्तर वर्णन कृत, जिज्ञासुना तनं द्रष्टव्यम् । अधोद्याने स्थितस्य विभूतिमुनेन्दिनार्थं तद्भगिनी उत्तरानाम्नी तत्र समागता । उधारणेन मोक्षो न भवतीति तदुपदेशात् तयाऽपि वस्त्र परित्यक्तम् । अन्यदा कदाचित् सा तत्र रघुवीरपुरे भिक्षार्थं गता, तदा स्वगृहस्योपरिभूमिकायां अनुष्ठित नही हो सकता है। इस प्रकार आचार्य ने शिवभूतिको अनेक प्रकार से समझाया परन्तु शिवभूतिने अपना दुराग्रह नहीं गेड़ा। क्रोधके आवेशमें आकर यह वस्त्र का परित्याग कर अकेला ही वन की ओर चला गया । इसी सूत्र के द्वितीय अध्ययन में तेरह १३ वीं गाथा के व्याख्यान के अवसर में जिनकल्पिकमार्ग का सविस्तृत वर्णन किया जा चुका है अत जिज्ञासु को यहा पर यह विषय देख लेना चाहिये । शिवभूति की बहिन जिस का नाम उत्तरा था उस को जब यह खबर पड़ी तो वह अपने भाई शिवभूति को बदना करने के लिये वहा पहुँची । वस्त्र के धारण करने से मुक्ति नहीं होती है इस प्रकार का शिवभूति का उपदेश सुन कर उत्तरा ने भी अपने गृहीत वस्त्र का परित्याग कर दिया और बिल्कुल नग्न हो गई । एक दिन की बात है कि जब यह रघुवीरपुर मे भिक्षा के लिये निकली तो इस को अपने घर મા` આચરણુમા મુકી શકાતા નથી. આચાર્યે શિવભૂતિને અનેક રીતે સમ વ્યા, પરંતુ શિવભૂતિએ પાતાના દુરાગ્રહ ન છાયા અને ક્રોધના આવેશમા આવીને પાતે પહેરેલા વચ્ચેના પરિત્યાગ કરી, કાઇ પણુ સાથે લીધા વિના એકલા જ વન તરફ ચાલ્યા ગયા આ સૂત્રમાં ખીન્ત અધ્યયનમા ૧૩ મી ગાથાના વ્યાખ્યાનના અવસરમા જૈનકલ્પિકમાગ નુ સવિસ્તર વર્ણન કરવામા આવેલ છે જીજ્ઞાસુઓએ આ વિષય એ સ્થળે જોઇ લેવા શિવભૂતિની બહેન જેનુ નામ ઉત્તરા હતુ, તેને જ્યારે આ ખાર પડી તેા તે પેાતાના ભાઈ શિવભૂતિને વશ્વના કરવા માટે વનમા જઈ પહેાચી વઓને ધારણ કરવાથી મુકિત મળતી નથી એ પ્રકારને શિવભૂતિને ઉપદેશ સાભળીને ઉત્તરાએ પણ પાતે ધારણ કરેલા વસ્ત્રોને ત્યાગ કરી દીધા, અને નગ્ન બની ગઈ એક દિવસ જ્યારે તે રઘુવીરપુરમા ભિક્ષા માટે નીકળી તે વખતે એક વેશ્યા પેાતાના મકાનના ગેાખમા એઠી હતી તેણે ઉત્તરા ર • સાવિત
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy