SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ৩৩ अजीवाचेति जिनः कथितम् , अनेन तु परित्राजक विजेतुं राशित्रय प्ररूपितम् । अद्याप्यय सत्यमर्थ न जानाति, मया प्रतियो-यमानोऽय विपादायोपतिष्ठते । भो राजन् ! तस्मादावयोटिमाफर्णय, भवाविना सदसद्विवेको न स्यात् । ततो बलश्रीपतिनाऽभ्यनुज्ञातः श्रीगुप्ताचार्यस्तन रोहगुप्तमाह-चूहि स्वमतम् । तदा __ रोहगुप्तो वदति-यथा जीवादजीवो भिन्नः, तथा नोजीवोऽपि जीवाजीवाभ्या मिना, तस्माद् ' जीवाजीवनोजीवरूप राशियमस्ति' इति मम मतम् । यतो जीच अजीव इस प्रकार से दो ही राशि हैं, ऐसा ही जिनेन्द्र भगवान ने कहा है। परिव्राजक को जीतने के लिये ही सिर्फ शिष्य ने ऐसी मरूपणा की है कि राशित्रय है। इसे मैंने बहुत कुछ समझाया है परन्तु वह नहीं मानता है। मुझ से भी वादविवाद करने के लिये तैयार हो जाता है। इसलिये हे राजन् ! आप हम दोनो के बीच में मध्यस्थ चना जायें और वाद को मुन। आप जैसों के विना सत् असत् का विवेक नही हो सकता है। श्री गुप्ताचार्य की बात बलश्री राजाने स्वीकार कर ली और मध्यस्थ बनकर गुरुशिष्य के वाद को सुनने लगे। श्री गुप्ताचार्य ने रोहगुस से कहा-कहो तुम्हारा क्या मत है। रोहगुप्त ने कहा-जिस प्रकार जीव से भिन्न अजीव है, उसी तरह नोजीव भी जीव और अजीव इन दोनों से भिन्न है इसलिये जीव, अजीव नोजीव ये तीन राशिया है। ऐसा मेरा मत है। नोजीव में नो કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની બે જ રાશી, છે એવુ ખુદ જીનેન્દ્રભગવાને ભાખ્યું છે ફક્ત પરિવ્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કે રાશી ત્રણ છે તેને મે ઘણું જ સમજાવ્યા પરંતુ તે માનતો નથી મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે આટલા માટે હે રાજન! આપ અમારા બનેની વચમાં લવાદ બને અને અમારા વાદવિવાદને સાભળે આપ જેવા મધ્યરથ વગર સત્ય અને અસત્યને ભેદભાવ કઈ પારખી શકશે નહી શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી રાજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી બનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાભળવા લાગ્યા શ્રી ગુણાચા રેહગુપ્તને પૂછયું, “કહો તમારે મત છે ? રેહગુપ્ત કહ્યું–જે પ્રમાણે જીવાથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાઇટ પણ જીવ અને અજીવ આ બનેથી ભિન્ન છે આથી કરીને જીવ, અજીવ અને જીવ એમ ત્રણ રાશી છે, એ મારો મત છે “જીવ શબ્દમા અને એ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy