SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ---- - હરૂર उत्तराध्ययनसूत्र ___ अथ रोहगुप्तो गुरु वन्दित्वा रानसभा गतः । तत्रासौ वदति-वराकोऽय परिनानकः किं जानाति, करोत्ययमेव यदृच्छया पूर्वपक्षम् , तमह निराकरोमि । ततः परिवाजकेन चिन्तितम्-अयमस्ति पूर्णविद्यापान , केनापि प्रकारेण मया जेतुमशक्यः, नतोऽस्यैव समत पक्ष परिगृह्य पाद करोमि येनाय निरापर्तुं न शक्नुयात् । इत्येव विचिन्त्य परिवाजको पदवि-इह जीवा अनीवाश्च द्वावेव राशी, तथैवोपलभ्यमानत्वात् , शुभाशुभपत् , इत्यादि । __ततो रोहगुप्तस्तद्बुद्धि पराभरितुमिम स्वसिद्धान्तपक्षमपि निराकुर्वन् प्रत्याहअसिद्धोऽय हेतुः,जन्ययोपलम्भात् , जीरा, अजीरा, नोजीवावेति राशित्रयदर्शनाता रोहगुप्त गुरु को वदना कर राजसभा में पहुंचा। पहुचते ही वहां उसने कहा-विचारा यह परिव्राजक क्या जानता है ? इसलिये जो भी इसकी इच्छा हो उसके अनुसार यह पूर्वपक्ष खुशी से करे, में उसका उत्तरपक्षरूप में निराकरण करूँगा। रोहगुप्त की यात सुनकर परिव्राजक ने विचार किया हा मालूम पडता है कि यह पूर्णविद्यासपन्न है, इसे जीतना मेरी शक्ति से बाहर की बात है, अतः इसके द्वारा समतपक्ष ही ग्रहण कर इसके साथ चाद करना उचित होगा, ताकि यह उसे निराकृत नहीं कर सकेगा । इस प्रकार विचार कर परिव्राजक ने कहा-जीव एव अजीव ये दो ही राशि हैं क्यो कि इसी तरह इनकी उपलब्धि होती है, जैसे शुभ और अशुभ । परिव्राजक के इस पक्ष को सुनकर रोहगुप्त ने उस पराभवित करने के लिये इस स्वसिद्धान्त पक्ष का भी निराकरण करते हुए कहा कि नहीं तुम्हारा यह हेतु असिद्ध है, कारण कि दो राशि से भा રેહગુપ્ત ગુરુને વદના નમસ્કાર કરી રાજસભામાં પહોંચ્યા ત્યા પહે ચતા જ તેમણે કહ્યું કે, આ બિચારો પરિવ્રાજક શુ જાણે છે ? આ માટે તે પહેલ કરે અને તેની જે ઈચ્છા થાય તે મુજબ તે ખુશીથી કરે હું તેનું સામા પક્ષ (પ્રતિસ્પર્ધિ) તરીકે નિવારણ કરીશ રેહગુપ્તની આ વાત સાભળીને પરિવ્રાજક વિચારમાં પડે કે હા માલમ પડે છે કે, જરૂર આ કાઈ પૂર્ણ વિદ્યા સંપન્ન છે –તેને જીતવો એ મારી શક્તિની બહારની વાત છે તે એની મારફત સ મત પક્ષ જ ગ્રહણ કરી તેની સાથે વાદ કરવો જ ચગ્ય છે જેથી એ તેને નિરાકૃત નહી કરી શકે આ પ્રમાણે વિચાર કરીને પરિ વાકે કહ્યું કે જીવ અને અજીવ એ બેજ રાશી છે કેમકે, આ રીતનીજ તેની ઉપલબ્ધિ હોય છે, જેવાકે શુભ અને અશુભ પરિવ્રાજકના આ કથનને સાભળીને રેહાગુખે તેને હરાવવા માટે આ સ્વસિદ્ધાત પક્ષનું પણ નિરાક રણ કરતા કહ્યું કે, ના, તમારે આ હેતુ અસિદ્ધ છે કારણ કે, બે રાશીશી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy