SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ७२० उत्तराभ्पयनसचे एवमिहापि शिरःपादादिभिः स्पर्शनेन्द्रिपदेशैरिन्द्रियान्तरेच क्रमेण सयुज्यमानमपि मनः मतिपत्ता युगपत् सयुज्यमानमध्यवस्यति, न तु वत्वतोऽसौ मनसः स्व. भावः । तथा चोक्तम्-'युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिाम् । इति । ____ यदि चोक्तरीत्या सन्द्रियजनिते जाने क्रमेण सचरतो मनसः सचारो दुर्लक्षः, तर्हि कथमेकस्यैव स्पर्शनेन्द्रियमानस्य शीतवेदनोपयोगादन्यस्मिन्नुष्णवेदनोपयोगरूपे उपयोगान्तरे उत्पधमाने तत्सचारः सुलक्षः स्यात् । अत्रापि अलक्ष्यमाणः खलु मनसः क्रमेण सचारः, इति जनीहि ।। समझ का कारण एक ही समय आवलि आदि कालविभाग की सूक्ष्मताहै। इसी तरह शिर पैर आदि स्पर्शन इन्द्रिय के प्रदेशों से, तथा अन्य इन्द्रियों से क्रम २ से सयुज्यमान भी मन को प्रतिपत्ता-ज्ञाता ऐसा मान लेता है कि यह युगपत् सयुक्त हुआ है। परमार्थ दृष्टि से विचार किया जाय तो मन का ऐसा स्वभाव नहीं है। कहा भी है-"युगप ज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्' अर्थात् एक साथ ज्ञान की अनुत्पत्ति ही मन का अस्तित्व प्रकट करने वाली है। उक्त पद्धति के अनुसार जय सर्व इन्द्रियों से जनित ज्ञान में क्रम से सचरण करने वाले मन का सचार दुर्लक्ष है तो फिर एक ही स्पर्शन इन्द्रिय मात्र के शीतवेदनारूप उपयोग से अन्य उष्णवेदनारूप उपयोगान्तरके उत्पन्न होने पर उसका सचार कैसे सुलक्ष हो सकता है। किन्तु नहीं हो सकता। अर्थात् मन का क्रम से सचार ज्ञात नहीहोता है। આ જાતની માન્યતા-સમજણનું કારણ એક સમય–આવલિ (સમયને કમ) આદિ કાળ વિભાગની સૂક્ષ્મતા છે આજ પ્રમાણે મસ્તક, પગ વિગેરે સ્પીન્દ્રિયના પ્રદેશોથી તથા અન્ય ઈન્દ્રિથી ક્રમે ક્રમે સ યુજ્યમાન પણ મનને પ્રતિપત્તા-જ્ઞાતા એવું માની લે છે કે, આ યુગપત સ યુકત થયું છે પરમાર્થ દથી વિચાર કરવામાં આવે તે મનને એ સ્વભાવ જ નથી કહ્યું પણ છે"युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्" अर्थात् मे साथ ज्ञाननी भनुत्पात મનના અસ્તિત્વને પ્રગટ કરનારી હોય છે આગળ કહેલી પદ્ધતિ અનુસાર જ્યારે સર્વ ઈન્દ્રિય જનિત એવા જ્ઞાનમાં કમસર સ ચરણું કરવાવાળા મનનો સ ચાર લક્ષ છે, તે પછી એક જ પશેન્દ્રિય માત્રની શીતવેદના રૂપ ઉપગથી અન્ય ઉsણુંદનારૂપ ઉપયાગાન્તરની ઉત્પન્ન થવાથી તેને સ ચાર સુલક્ષ થઈ શકે છે? ના તેમ નથી થઈ શકતું અથૉત. મનને ક્રમથી થતો સચાર જાણી શકાતા નથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy