SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ - - उत्तरायपनसूत्रे शिष्यपरिवारसहित तिष्यगुप्तमुनि माइ-भदत ! अद्य मया मुनयः प्रतिलाभिवाः । अतः कृतार्थोऽस्मि, कृतलक्षणोऽस्मि, मतपुण्योऽस्मि, इत्यादि । ___ ततस्तिष्यगुप्तमुनिर्मिनश्रीवाफ माह-कथं त्वया वर्षणा कता ?, तेन आरकेणोक्तम्-मया धर्पणा न कृता । मान्मते-अन्तिमेजय दत्ते पूर्णोऽवयवी दत्तो भवति, ययाऽन्तिमे प्रदेशे जीवः पूर्णोऽस्ति, तथा सर्वोऽप्यवयवी चरमावयवे पूर्णतया पर्वते । यदि जिनवचन सत्यमिति भवताऽभ्युपगम्यते, तदा तन्मतमाथि त्यभरते भैक्ष दातव्य भवेत् । मुनिराजों को वदना करो। पश्चात् सपरिवार मुनि तिप्यगुप्त से भी उसने कहा भदन्त ! आज मैंने मुनियो को दान दिया इसलिये मै कृतार्थ कृतलक्षण एव कृतपुण्य अपने आपको मान रहा है। तिष्पगुप्त मुनिने इस परिस्थिति को देखकर मित्रश्री सेठसे कहा कि यह तो ठीक है परन्तु यह तो बताओ कि तुमने यह मेरी आशातनाअनादर क्यों की है? श्रावक मित्रश्रीने कहा-इसमें आशातना की कौन सी बात है । आपका तो सिद्धान्त ही ऐसा है कि एक अन्तिम अवयव मे सम्पूर्ण अवयवी रहता है, अतः एक अतिम अश दिया जाने पर सम्पूर्ण अवयवी दे दिया जाता है। इसी अभिप्राय से मैं ने ऐसा किया है जिस प्रकार अतिम प्रदेश में पूर्ण जीव है उसी प्रकार पूणे मोदादिक अवयवी भी अपने चरम अवयव मे रहा हुआ है । आपकी दृष्टि में यदि जिनवचन सत्य हो तो ही मै उसके अनुसार आप को भिक्षा दे सकता हूँ। પછી તિષ્યગુપ્ત મુનિ અને તેમના શિષ્ય પરિવાર મુનીઓને ઉદ્દેશીને કહ્યું કે, ભદન્ત! આજ મે મુનિઓને દાન દીધું એથી હું કુતાર્થ કૃત લક્ષણ અને કૂતપૂય મારી જાતને માની રહ્યો છુ. આ પરિસ્થિતિ જોઈને તિષ્યગ્રતમુનિએ મિત્રશ્રી શેઠને કહ્યું કે, એ તો ઠીક છે પરંતુ એ તે બતાવે કે તમે આ રીતે મારી આશાતના–અનાદર શા માટે કર્યો છે ? શ્રાવક મિત્રશ્રીએ કહ્યુ-આમા અનાદરની કઈ વાત છે? આપને તો સિદ્ધાત જ એ છે કે, એક અતિમ અવયવમાં સંપૂર્ણ અવયવી રહે છે આથી એક અતિમ અશ આપવામાં આવ્યાથી સંપૂર્ણ અવયવી આપ્યા બરાબર છે આ અભિપ્રાયથી મે આમ કરેલ છે જે રીતે અતિમ પ્રદેશમાં પૂર્ણ જીવ છે એજ રીતે પૂર્ણ મોદકાદિક અવયવી પણ પોતાના ચરમ અવ થવમા રહેલ છે આપની દૃષ્ટિમાં જે જિન વચન સત્ય હોય તે જ હું તે અનુસાર આપને ભિક્ષા આપી શકુ છુ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy