SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ - ६९२ उत्तराभ्ययनसूत्रे न त्यक्तवान् । ततो धर्माचार्यः कायोत्सर्गपूस वहिप्कृत पृथिव्यां स्वमत प्रचारयन् पर्यटति । अन्यदा स तिष्यगुप्तः परितारपरिटतो ग्रामानुग्राम पर्यटन् आमलकल्यायो नगर्यामाम्रसालवने समायातः। तस्या नगर्या श्रीनिनेन्द्रचरणारविन्दमधुरतो मित्र श्रीनामका श्रापमस्तिष्पगुप्तमुनिमागत श्रुत्वाऽन्यथारकै. सह तत्रोधाने समायातः। यथाविधि प्रणम्य स तदेशना शुधार। स तिप्यगुप्तस्त निहन विज्ञाय मनसि चिन्तयति-' इममवसरे दृष्टान्तेन पोधयिष्यामि ' इति । तिष्यगुप्त ने अपना कदाग्रह नहीं छोड़ा। धर्माचार्य ने जब यह देखा तो उन्हो ने उसको कायोत्सर्गपूर्वक पृथक कर दिया। तिष्यगुप्त भी बहिकृत होकर देशोदेश विचरने लगा और अपने मत का प्रचार करने लगा। किसी एक समय ग्रामानुग्राम विहार करते हुए वे तिष्यगुप्त अपने शिष्यपरिवारसहित आमलकल्पा नगरी के आम्रमाल वन में आये । तिष्यगुप्त को आम्रसाल वन मे आये हुए सुनकर वहीं का श्रावक कि जिसका नाम मित्रश्री या और जिनेन्द्र भगवान के चरण कमल का जो मधुकर या अन्यश्रावक जनों के साथ उस उद्यान में आया। सविधि चन्दन कर वह तिष्यगुप्त की धार्मिक देशना सुनने लगा। तिष्यगुप्त ने अपने विचार से मित्र श्री श्रावक को निहव जान कर अपना असर उस पर डालने के अभिप्राय से दृष्टान्तपुरस्सर समझाना प्रारभ किया। मित्रश्री सेठ भी उनकी देशना सुनकर वापिस अपने स्थान पर आ गया। પિતાને હઠાગ્રહ ન છોડ ધર્માચાર્યો ત્યારે આ પરિસ્થિતિ જાણું ત્યારે તેમણે કાર્યોત્સગપૂર્વક શિષ્ય તરીકે છુટા કરી દીધા પોતાના ધર્માચાર્યથી છુટી કરાએલ તિષ્યગુપ્ત ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા અને પિતાના મતનો પ્રચાર કરવા લાગ્યા કઈ એક સમયે ગ્રામાનશ્રામ વિહાર કરતા કરતા તે તિષ્યગુપ્ત પોતાના શિખ્યપરિવાર સહિત આમલકત્પા નગરીના આમ્રસાલ વનમાં આવ્યો તિષ્ય, ગુપ્તને આપ્રસાલવનમાં આવેલા સાભળીને ત્યાને શ્રાવક છે, જેનું નામ મિત્રશ્રી હતુ અને જીનેન્દ્રભગવાનના ચરણ કમળને જે પ્રેમી હતા તે જ શ્રાવકની સાથે તે વનમાં ગયો સવિધિ પ્રણામ કરી તે તિષ્યગુપ્ત મુનિની ધામિક દેશના સાભળવા લાગ્યો તિષ્યગુને પિતાના વિચારથી મિત્રશ્રી શ્રાવ કને નિહવ જાણીને તેના ઉપર પિતાની અસર પાડવાના અભિપ્રાયથી દછાત દાખલા દલીલ આપવાનો પ્રારંભ કરી દીધું મિત્રશ્રી શેઠ તેમની દેશના સામન્યા પછી પિતાના સ્થાન ઉપર પાછા ફર્યા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy