SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ६०६ चराध्ययनसूत्र कदाचित् सम्पन्धिनः कार्यपशादामन्त्रणपत्र समागतम् । तत्र गन्तु मस्थितो धनदस्वद्रत्नरक्षणाय नसुमिय समनिष्ठपुतं सूचयति । तदनन्तर धनदे गृहाभिःमृते सति वसुप्रियस्य भ्रातरः सर्वे गृहे समागताः। वसुप्रियः पितृमुचित रस्न स्थान भ्रातृन् कथयति । भूमि खनित्या रत्नान्युतानि । सर्वे दृष्टचित्ताः इसलिये वह रत्नों को ये कहा २ रखे हुए हैं पुत्रों को नहीं यतलाया था। जैसा यह धनपति या उसके अनुरूप न इसका मकान था और न रहन सहन भी। व्यापार भी यह इसलिये नहीं करता था, यह मानता था कि व्यापार करने में जो धन लगाया जाता है वह हाथ से चला जाता है। उसकी पुनः प्राप्ति कोई निश्चित नहीं होती है। ___एक समय की बात है कि किसी सबंधी का इसके पास धुलाने के लिये आमत्रण पत्र आया। जब यह वहा जाने को तयार हुआ तब रत्नो की रक्षा करने के लिये इसने सर से छोटे पुत्र को कि जिसका नाम वसुप्रिय था, नियुक्त कर दिया। तब कहां कितने २ रत्न रखे हुए हैं यह बात भी उसको बतला दी। धनद जव चला गया और वसुप्रिय रत्नादिक की रक्षा करने लगा तब सब भाई मिलकर वसुप्रिय के पास आये और बातों वातां में उसने उन अपने भाईओं को रत्न रखने के समस्त स्थानों को बतला दिया। उन्हो ने जमीन खोद कर રને તેણે કયા કયા રાખ્યા છે તે પિતાના પુત્રને પણ બતાવતું ન હતું જે તે ધનપતી હતી તેને અનુરૂપ તેને રહેવાનુ મકાન ન હતું તેમ તેની રહેણીકરણ પણ તેને અનુરૂપ ન હતી તે વેપાર પણ કરતો નહીં કારણ કે તેની માન્યતા' એવી હતી કે, વેપારમાં જે ધન રેકવામાં આવે તે હાથથી ચાલ્યું જાય છે અને ગયેલુ ધન ફરીથી મળવાનું નિશ્ચિત હોતુ નથી એક સમયની વાત છે કે, જ્યારે તેને બોલાવવા માટે તેના કેઈસ બ ધીનુ આમત્રણ આવ્યુ જ્યારે તે ત્યાં જવા માટે તૈયાર થયો ત્યારે તેણે રની રક્ષા માટે પિતાને સૌથી નાના પુત્ર કે જેનું નામ વસુપ્રિય હતુ તેને નિયુક્ત કર્યો અને કઈ કઈ જગ્યાએ કેટલા રને રાખ્યા છે, એ વાત પણ તેને બતાવી દીધી તે ધનદ જ્યારે બહારગામ ગયો ત્યારે વસુપ્રિય રત્ના દિકની રક્ષા કરવા લાગ્યો બધા ભાઈઓ એકઠા મળીને વસુપ્રિયની પાસે આવ્યા અને વાત વાતમાં વસુપ્રિયે પિતાના ભાઈઓને રત્નના બધા ઠેકાણા બતાવી દીધા તેમણે જમીન ખેતી ને કાઢી લીધા દરેકને રત્નની પ્રાપ્તિ થવાથી અપાર
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy