SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ५३८ उत्तराध्ययन सूत्रे एकैकस्य पृथिव्यादेः पृथक्त्वे चैतन्योत्पत्तिर्न भवति चेत् तर्हि पृथिव्यादिसमुदाया दपि चैतन्य न भवितुमर्हति । ययैकस्मात् सिकारुणात् तैल नोत्पद्यते, तेन सिकतासमुदायादपि न भवत्ति तैलोत्पत्ति किंच-चेतन्यस्य भूतधर्मस्वीकारे मरणाभावः स्यात्, मृतकायेऽरि पृथिव्यादिभूताना सद्भावात् न च मृतकाये वायोस्तेजसो वा अभावान्मरणसद्भानः इति वाच्यम्, यत्र मृतकाये शोफोपलब्धेर्न वायोरभावः । पक्तिस्वभावस्य च कोयस्य ( शटनस्य ) दर्शनान्नाग्नेरभाव इति । अथ सूक्ष्मः कश्वि चैतन्य की उत्पत्ति नहीं होती है तो उनके समुदाय मे चैतन्य की उत्पत्ति कैसे हो सकती है, जैसे एक सिकता (रेती) के कण से जब सैल नहीं निकलता है तो समुदाय से तैल निकल सकेगा यह बात कौन बुद्धिमान मान्य कर सकता है । दूसरी बात यह भी है कि जब चैतन्य को भूतों का धर्म माना जायगा तो मरण का अभाव प्रसक्त होता है, क्यों कि मृतकाय मे भी पृथिवी आदि भूतों का सद्भाव तो रहता ही है । यदि मृत शरीर में मरणसद्भाव ख्यापित करने के लिये यह कहा जाय कि " वहा पर वायु एव तेज का अभाव है इसलिये इन दो तत्वों का अभाव होने से वहा भी मरण का सद्भाव अगीकार किया जाता है" सो ऐसा कहना इसलिये उचित नहीं है कि मृतकांय मे भी शोफ (सूजन) की उपलब्धि होने से वायु का वहां असद्भाव नहीं माना जा सकता है। अग्नितत्व का भी वहां इसी तरह अभाव नही माना जा सकता है, क्यों कि इसके अभाव में અવસ્થામા ભૂતાથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી તા તેના સમુદાયમા ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જેમ રેતીના એક કણમાથી તેલ નીકળી શકતુ નથી તેા રેતીના ઢગલામાંથી તેલ નીકળી શકે તેવુ કાણુ કહી શકે? જી વાત એ પણ છે કે, જો ચૈતન્યને ભૂતના ધમ માનવામા આવે તે મરણના અભાવ પ્રસક્ત થાય છે કેમકે, મૃતકાયમા પણ પૃથ્વી આદિ ભૂતના સદ્ભાવ તે રહેલા જ છે. જે મરણુ શરીરમા મરણ સભાવ ખ્યાપિત કરવા માટે એમ કહેવામા આવે કે, ત્યા વાયુ અને તેજના અભાવ છે માટે આ બન્ને તત્વાના અભાવ હેાવાથી ત્યા પણ મરણના સદ્દભાવ અગિકાર કરવામા આવે છે” તે એમ કહેવુ એ માટે ઉચિત નથી કે, મૃતકાયમા પણ સુજનની ઉપલબ્ધિ હાવાથી વાયુના ત્યા અસદ્ભાવ માની શકાતા નથી અગ્નિતત્વના પણ ત્યા તેવી રીતે અભાવ નથી માનવામા આવતે કેમકે તેના અભાવમા એનુ સડવું ખનતું નથી, જો કદાચ એ ઉપર્ એમ કહેવામા આવે કે, “ સૂક્ષ્મ વાયુ તથા અગ્નિ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy